રવાની બરફી (Suji burfi recipe in gujarati)

Vk Tanna @vk_1710
રવાની બરફી (Suji burfi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને એક ચમચી ઘી મૂકી સેકી લો.ત્યારપછી ચાસણી માટે એક ક્ળાઈ માં ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ગેસ ની મીડીયમ આંચ પર બે તાર ની ચાસણી તૈયાર કરવી.
- 2
ચાસણી તૈયાર થઈ જાય એટલે તેના બે ભાગ કરવા.એક ભાગ માં ગ્રીન કલર નાખવો અને બીજો ભાગ સફેદ જ રાખવો.
- 3
પછી બંને ભાગ માં રવો એડ કરી મિક્સ કરી લેવું.એક થાળી માં ઘી લગાવી તેમાં નીચે સફેદ ભાગ અને ઉપર ગ્રીન ભાગ પાથરી ફેલાવી દેવું.પછી હાથ વડે દબાવી દેવું.
- 4
ઠરે એટલે કાપા કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા બરફી
#મીઠાઈતહેવારો માં મીઠાઈ બચે છે. તો તેનો ઉપયોગ કરી ને મેં રવાની બરફી બનાવી છે.મેં અહીંયા માવાના પેંડા નો ઉપયોગ કર્યો છે,તેની જગ્યાએ માવો અથવા કોઈ પણ માંવા ની મીઠાઈ લઈ શકાય છે. Dharmista Anand -
કોકોનટ બરફી (coconut barfai in Gujarati)
#goldenapron3આ બરફી કોઈ પણ વ્રતમા લઈ શકાય છે તો આજે મેં કોકોનટ બરફી બનાવી છે. આ બરફી ઇન્સ્ટન્ટ બરફી છે તે જલ્દી બની જાય છે. Usha Bhatt -
ચોકલેટ બરફી(Chocolate Barfi Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી સ્પેશિયલ ચોકલેટ મિલ્ક બરફી બનાવી છે. જે બઘાને ચોકલેટ મિલ્ક બરફી ભાવતી જ હોય છે. Bijal Parekh -
-
મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી બનાવીશુ. આ મીઠાઈ ને કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીમાં મીઠાઈ ના હોય તો તહેવાર અધુરો લાગે છે. આ મીઠાઈ ખુબ સ્વાદીષ્ટ લાગેછે. અને નાના તથા મોટાઓની મનપસંદ મીઠાઈ છે. તો ચાલો આજે આપણે દિવાળી સ્પેશિયલ મીઠાઈ મલાઈ બરફી ની રેસીપી શરૂ કરીએ.#કુકબુક Nayana Pandya -
તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
#independenceday21#tricolour_recipe#ff1#mithai#CookpadGujarati આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏 Daxa Parmar -
બેસન ની બરફી (Besan Burfi Recipe in Gujarati)
#GA4#week9#post4#Mithai#diwalispecial#બેસન_ની_બરફી ( Besan Burfi Recipe in Gujarati) આ બેસન ની બરફી મેં ખાંડની ચાસણી વગર જ બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને સોફ્ટ બની છે. આ બરફી ઇન્સ્ટન્ટ બની જાય છે. ને એ પણ ચાસણી ની માથાકૂટ વગર ઘર ની જ સામગ્રી માંથી બની જાય છે. Daxa Parmar -
ચોકો વેનીલા બરફી
મે અહીં ડબલ લેયર માં બરફી બનાવી છે..ચોકલેટ તો આમ પણ બધા ની ફેવરેટ જ હોય.#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક #પોસ્ટ ૧૩ Bansi Chotaliya Chavda -
7 કપ બરફી (7 Cup barfi recipe in gujarati)
7 કપ બરફી બહુ જ ઈઝી અને સિમ્પલ મીઠાઈ ની રેસિપિ છે. ગયા વર્ષે દિવાળી પર મારી 1 ફ્રેન્ડ એ દિવાળી ગિફ્ટ માં મને આ સ્વીટ આપી હતી જ મને બહુ જ ભાવી હતી. તો મેં પણ આ દિવાળી માટે આ 7 કપ બરફી બનાવી છે. જે ઘણા જ basic ingredients સાથે બની જાય છે અને બહુ જ yummy લાગે છે ટેસ્ટ માં. તમે પણ આ દિવાળી માં ચોક્કસ આ બરફી બનાવજો. નાના થી લઈને મોટા સુધી બધા ને આ બરફી બહુ જ ભાવશે.#કૂકબુક #પોસ્ટ1 Nidhi Desai -
પપૈયા ની બરફી
#ફ્રૂટ્સ #ઇબુક૧#27પપૈયું હેલ્થી ફ્રૂટ છે પણ બાળકો એ ખાતા નથી જો આ રીતે બરફી બનાવી ને આપીએ તો હોંશે હોંશે ખાશે .અહીંયા મેં પાકું પપૈયુ અને ડ્રાયફ્રૂટ્સ લઈ ને બરફી બનાવી છે. Dharmista Anand -
રવા કોપરાની બરફી(Rava Kopra Barfi Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#રવાકોપરનીબરફીહું નાની હતી ત્યારે મારા મોટા કાકી આ બરફી બનાવતા અને મને બહુ ભાવતી. હવે હું એ બનાવું છું અને મારા દીકરાને બહુ ભાવે છે..તો ચાલો બનાવીએ.... Archana Thakkar -
-
રાસ બેરી બરફી
#મીઠાઈ#Indiaઆમ તો બરફી બધા લોકો ખાતા જ હોઈ છે પણ આજે એક અલગ ફ્લેવર્સ આપીને બરફી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
રવા ટોપરા ની બરફી(rava topra barfi recipe in gujarati)
# સાતમપોસ્ટ-૧આપ જાણો જ છો કે સાતમ આઠમ આવી રહી છે અને દરેક ઘરમાં કોઈ ને કોઈ અલગ પ્રકારની વાનગીઓ બનાવતા હોય છે તો ચાલો આજે અવનવી વાનગીઓમાં આપણે રવા ટોપરા ની બરફી તૈયાર કરીએ કે જે ચાસણી વગર બનતી આ બરફી છે. તો ચાલો ...... Hemali Rindani -
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા.(Dryfruit Ghughra recipe in Gujarati)
#week9#GA4#friedandusingdryfruitsસ્વાદિષ્ટ અને સરળ એવા સરસ મજાના દિવાળી સ્પેશિયલ ઘૂઘરા. Priyanka Chirayu Oza -
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
હલ્દીરામ સ્ટાઈલ ઓરેન્જ બરફી (Haldiram Style Orange Barfi Recipe In Gujarati)
હલ્દીરામ ની ઓરેન્જ બરફી ખૂબ પ્રખ્યાત છે. આજે મેં તેમની રીતે જ આ બરફી બનાવી છે, અને આ સ્વાદ માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે . એકવાર બધાં એ બનાવી જોઈએ એવી રેસિપી છે.#GA4#Week26 Ami Master -
-
બરફી (Barfi Recipe In Gujarati)
#MDCમા નુ સ્થાન ખૂબ ઊંચું છે એની કોઈ લિમિટ નથી એનો કોઈ છેડો નથી એનો કોઇ અંત નથી આપણે મા માટે થોડુંક પણ કરીએ તે આપણું ગૌરવ છે ને આજે મારી મમ્મીને ખૂબ જ પસંદ એવી બરફી બનાવી છે Manisha Hathi -
-
*નાળયેર બરફી*
ટોપરાપાક ફરાળી વાનગી છે,એમાંફુડ કલર ઉમેરી રંગીન નાળિયેર બરફી બનાવી.#India Rajni Sanghavi -
બરફી ચૂરમું
#માઇઇબુક#પોસ્ટ1#સ્નેક્સકોઈ પણ કામ ની શરૂઆત મીઠાઈ થી થાય છે માટે મરી ઈ બુક ની પહેલી પોસ્ટ મીઠાઈ થી કરી છે . આજે મેં બરફી ચૂરમું બનાવ્યું છે. જે ખુબ હેલ્ધી છે. Daxita Shah -
ચોકલેટ બરફી(chocolate barfi recipe in gujarati)
મલાઈ ના કીટ્ટા નો ઉપયોગ કરી બનાવેલ બરફી#માઇઇબુક#પોસ્ટ-૨૫ Dolly Porecha -
બેસન બરફી
#ઇબુક#Day5આ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે જેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ નરમ બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
કિવિ સ્વીટ(Kiwi Sweet Recipe in Gujarati)
#GA4#Week9#Mithai#Diwali#2020આજે દિવાળીનો દિવસ શું બનાવું ??? વિચારીને વિચારીને વિચાર આવ્યો કે કિવિ પડ્યા છે તો ચાલો એમાંથી કંઈક સ્વીટ બનાવી દઉં Prerita Shah -
-
બેસન બરફી (Besan Barfi Recipe In Gujarati)
#cookpad#cookpad_guj#SGC#ATW2#sweetrecipe#TheChefStoryઆ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ સોફ્ટ બને છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેથી મે ગણપતિ દાદા ને ધરાવવા માટે પ્રસાદ બનાવ્યો છે. Parul Patel -
કેરટ બરફી
#cookpadindia#cookpadgujકોકોનટ બરફી, માવા બરફી, ચોકલેટ બરફી તો ખૂબ બનાવ્યા પણ હવે આજે કેરટ બરફી બનાવવા નો વિચાર આવ્યો મે કુકપેડમાં શેર કરી. Neeru Thakkar -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14129466
ટિપ્પણીઓ (9)