ગ્રીન ઓનીયન ચીલા (Green Onion chilla recipe in Gujarati)

Sonal Karia @Sonal
ગ્રીન ઓનીયન ચીલા (Green Onion chilla recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં તેલ અને પાણી સિવાયની બધી વસ્તુઓ લઈ જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ મિક્સ કરતું જવું. ભજીયા જેવું ખીરું બનાવવું. તેને પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપવો.
- 2
ત્યારબાદ તેમાંથી તવી ઉપર અથવા તો નોનસ્ટિક માં નાના ચીલ્લા પાથરી બંને સાઇડ તેલ ઉમેરી બ્રાઉન શેકી લેવા. તો આપણા આ હેલ્ધી એવા ચીલ્લા તૈયાર છે.....
- 3
સલાડ માટેની બધી વસ્તુઓ લઇ મિક્સ કરી લેવી. અને દહીં પણ લેવું. ગરમ ગરમ ચીલ્લાને સલાડ અને દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખિચડી ના ચીલા (chilla from khichdi recipe in Gujarati)
#વિકમીલ૧ફ્રેન્ડસ ખીચડી બનાવી હોય અને વધે તો તમે તેમાથી શુ બનાવો? હું વઘારેલી ખીચડી, ખીચડી ના ભજીયા તો કયારેક ખિચડી ના ચીલા બનાવું. આજે તમારી સાથે ચીલા ની રેસીપી શૅર કરું છું.. આશા છે, તમને મારી આ રેસીપી ગમશે.. Jigna Vaghela -
કોર્ન ચાટ(Corn Chat recipe in Gujarati)
#હેલ્ધીઅલગ અલગ ટાઈપ ના કોન ચાર્ટ તો આપણે બનાવતા હોઈએ છીએ. પણ અહીં મેં તેને એક હેલ્ધી રૂપ આપી અને નવી જ રીતે બનાવ્યું છે તો રેસીપી જોઈ તમે પણ જરૂર થી ટ્રાય કરશો અને મને ખાતરી છે કે તમને ગમશે જ...... Sonal Karia -
બેબી ઓનીયન ગ્રીન સબ્જી(Baby onion green sabji recipe in Gujarati)
#માંઇઈબુક#પોસ્ટ2 બધા ભરેલી ડુંગળી તો બનાવતા જ હોય છે પણ મે કાંઇક અલગ બને એ માટે આ રીતે બનાવી છે, બહુ ઓછી વસ્તુ થી અને હેલ્ધી પણ .ટેસ્ટ બહુ જ સરસ આવ્યો છે મારા ઘરમાં બધાને ટેસ્ટ ખૂબ ગમ્યો, આશા રાખું છું કે તમને પણ ગમશે તો. જરૂરથી બનાવજો Sonal Karia -
મૈસૂર ઓનીયન બોન્ડા (Mysore Onion Bonda Recipe in Gujarati)
#MRC#CookpadGujarati#monsoon_special#Southindian_Streetstyle મૈસુર બોન્ડા એ કર્ણાટક અને આંધ્ર પ્રદેશ નો લોકપ્રિય નાસ્તો છે. મૈસુર બોન્ડા મિક્સ વેજીટેબલ ના સ્ટફિન્ગ સાથે અથવા તો પ્લેન પણ બનાવી શકાય. મેં આ મૈસૂર બોંન્ડા માં બટાકાની પેસ્ટ અને ઓનિયન ના લચ્છા ઉમેરીને બનાવ્યા છે. મેંદા અને ચોખાના લોટમાં થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવતા આ વડા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ લાઈટ અને સોફ્ટ હોય છે. મૈસુર બોન્ડા ટોમેટો ચટણી, નાળિયેરની ચટણી અથવા તો કોઈ પણ ચટણી સાથે પીરસી શકાય. આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતો ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. Daxa Parmar -
રાજકોટના પ્રખ્યાત ગ્રીન પુડલા(Green onion chilla recipe in gujarati)
#GA4#Week11#GreenOnion Priti Patel -
કાચા કેળા સરગવાનું શાક (Kacha Kela Saragva Shak Recipe In Gujarati)
મને બધા જ શાક ભાવે અને બધામાં સરગવો પણ ગમે.જો તમે હેલ્ધી ખાવાનું પસંદ કરતા હો તો આ શાક તમને જરૂરથી ગમશે..... Sonal Karia -
ઘઉં નાં લોટનાં ચીલા (Wheat Chila Recipe in Gujarati)
આજે મેં ઘઉં નાં લોટ નાં ચીલા બનાવ્યા છે.જે ખાવા માં સૌ ને પસંદ હોય છે.#GA4#Week22#ઘઉનાંલોટનાંચિલ્લા#ચીલા Chhaya panchal -
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe in Gujarati)
#GA4#week7#post4#oats#breakfast#ઓટ્સ_ચિલ્લા ( Oats Chilla Recipe in Gujarati )#healthy_breakfast આ બ્રેકફાસ્ટ માટે મેં ગોલ્ડન અપ્રોન માટે ના બે ક્લુ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. આ એક હેલ્થી સવાર નો બ્રેકફાસ્ટ છે. જે ઝડપથી અને સહેલાઇ થી બની જાય છે. આ બ્રેકફાસ્ટ માં મેં ઓટ્સ, બેસન ને ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી છે. આ ચીલા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar -
પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ચીલા અલગ અલગ ઘણી બધી જાત ના બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના ચીલા બનાવીએ તેમાં દાળ નો ઉપયોગ તો કરવામાં જ આવે છે મગની દાળ, મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ વગેરે માંથી ચીલા બનાવી શકાય. મેં આજે પનીરના સ્ટફિંગ વાળા પનીર ચીલા બનાવ્યા છે. Asmita Rupani -
ફરાળી શાક(Farali shak recipe in Gujarati)
#ઉપવાસ.... ઝડપથી બની જતી આ વાનગી જે લોકોને હેલ્ધી ફરાળ ખાવાનું પસંદ હોય તેના માટે છ...જ્યારે પણ મારે એકલી ને ફરાર કરવાનું હોય તો હું હેલ્ધી વાનગી ખાવાનું વધુ પસંદ કરું છું... મને બટેટા કરતા દુધી, સુરણ, કાચા કેળા ખાવાનું વધુ ગમે છે... જેનું પાચન જલદી થઈ જાય છે... Sonal Karia -
-
ગ્રીન ઓનીયન ઉત્તપમ(Green onion Uttapam recipe in Gujarati)
#GA4 #week11#ગ્રીન_onionપોસ્ટ - 15 શિયાળા ની મોસમ પૂરબહારમાં ખીલી છે...અત્યારે માર્કેટમાં લીલી ડુંગળી ભરપૂર આવી રહી છે...સલાડમાં...શાક માં....પુલાવ માં દરેક રીતે વપરાતી હોય છે પરંતુ મેં ઉત્તપમ બનાવવામાં વાપરીને તેનો સ્વાદ અને ફ્લેવર આપીને ડીનર બનાવ્યું છે....અને સાંભાર તેમજ ચટણી સાથે સર્વ કર્યું છે.... Sudha Banjara Vasani -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ની રેસિપી હોય એટલે નાના મોટા બધા ની ફેવરિટ.આજે મે બે રીતે પનીર ચીલા બનાવ્યા છે ..એક તો ચણા ના લોટ માં પનીર એડ કરી ને બનાવ્યાઅને બીજા ચીલા ઉપર પનીર મૂકી ને બનાવ્યા છે..તમને જે રીત પસંદ પડે એ રીતે બાનાવજો.. Sangita Vyas -
દહીં તીખારી (Dahi Tikhari Recipe In Gujarati)
#CB5ફોટો જોઇને વિચારમાં પડી ગયા હશો કે દહીં તીખારી તો રેડ હોય..હા આજ મેને કુછ હટકે ઓર હેલ્ધી દહીં તીખારી બનાઈ હૈ તો પૂરી રેસીપી દેખના ઔર બનાના ભી..હેલ્ધી ઓર ટેસ્ટી ભી હૈ Sonal Karia -
વેજીટેબલ ચીલા (Veg.Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chilaચીલા એ અલગ અલગ રીતે બનાવામાં આવે છે.અહી મેં ઘંઉ ના લોટ માંથી બનાવ્યા છે.જે માં પસંદ ના વેજીટેબલ ઉમેરી અલગ ટેસ્ટ આપ્યો છે.જેને સવારે હેલ્ધી નાસ્તા રીતે લઇ શકાય છે. Kinjalkeyurshah -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#ફૂડ ફેસ્ટિવલ સિઝન 3#વાટી દાળ ના ખમણખમણ મારા પરિવાર માં ખુબ ફેવરીટ છે આમ તો હુ લોટ ના બનાવું છું પણ આજે મેં દાળ ને વાટી ને બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ગ્રીન ઓનીયન ટોમેટો ઉત્તપમ(Green onion Tomato uttapam recipe in Gujarati)
#GA4#Week11#Green Onions Ruchee Shah -
વાટી દાળ ના ખમણ(Vati Dal na Khaman Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ, આજે મેં વાટી દાળ ના ખમણ બનાવ્યા છે .હું ચણા ના કકરા લોટ થી બનાવું છું પણ આજે દાળ પલાળી ને બનાવ્યા છે. Mital Bhavsar -
ઓનીયન પુડલા (Onion Pudla Recipe In Gujarati)
#trend #Week1સવારે અથવા સાંજે જો નાસ્તા માં કોઈ ગરમ ગરમ વાનગી મળે તો મજા આવે.. પુડલા કોઈ પણ હોય પણ ચા , કોફી સાથે નાસ્તા માં ખાવાની મજા આવે.. આજે મેં વધારે ડુંગળી નો ઉઓયોગ કરીને ... ઓનીયન પુડલા બનાવ્યા.. સરસ ટેસ્ટી બન્યા.. અને એમાં મીઠા લીમડા ના પાન એ સ્વાદ માં વધારો કર્યો.. એક વાર try કરજો.આ રેસિપિ ને Kshama Himesh Upadhyay -
-
કુલચા સેન્ડવીચ
#કાંદાલસણ#goldenapron3#week12મને અલગ અલગ વેરાઇટી ખાવી બહુ જ ગમે. પણ એ જો હેલ્ધી હોય તો હેલ્થ માટે પણ સારું એમ વિચારીને મેં આજે આ ઘઉં જુવાર ના લોટ માંથી કુલચા બનાવ્યા છે અને સ્ટફિંગ પણ એકદમ અલગ કર્યું છે.તો રેસીપી જોવાનું ચૂકશો નહી..... Sonal Karia -
સ્ટફડ હેલ્ધી પરાઠા (Stuffed Healthy Paratha recipe in Gujarati)
#GA4#week1પરોઠા તો ઘણા ટાઈપના બનાવ્યા.. પણ હાલના સંજોગોમાં હેલ્ધી વાનગી હોય તો શરીરને માટે ઘણી ઉપયોગી બની રહે... કેલ્શિયમથી ભરપૂર આ ડીશ બનાવી છે... તો તમે પણ ઝડપથી રેસીપી જોઈ બનાવજો... અને હા આમાં જે બધી ગ્રીન વસ્તુ વાપરી છે તે બધી જ મારી બગીચાની છે... એટલે એમ પણ હેલ્ધી છે.... Sonal Karia -
મગ નો મસાલા પાપડ (Moong Masala Papad Recipe In Gujarati)
હોટેલ માં અડદના પાપડ માં મસાલા પાપડ બનાવી સર્વ કરાય છે... પણ મેં અહીં મગના પાપડમાં મસાલા પાપડ બનાવી હેલ્ધી બનાવ્યું છે. Sonal Karia -
ગ્રીન પુડલા(Green chilla recipe in Gujarati)
પુડલા તો બધાના ઘરે બનતા જ હોય છે, પણ શિયાળામાં આ પુડલા બનાવવામાં આવે તો ખૂબ જ મજા પડી જાય છે#GA4#Week11#Green OnionMona Acharya
-
વેજ ચીલા (Veg Chila Recipe in Gujarati)
#Week22#GA4. #વેજ રવા ચીલામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે રવા ચીલા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
લીલી ડુંગળી ના પરોઠા(Green Onion parotha Recipe in Gujarati)
#GA4#Week11#Green Onionઆપણે આલુ પરોઠા, મેથી પરોઠા તો બનાવતા જ હોઈ. પણ આજે મે લીલી ડુંગળી ના પરોઠા બનાવ્યા જે ખુબ જ પેસ્ટી બન્યા. તો તમે પણ એકવાર જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
શેકેલા રીંગણ નો લીલી ડુંગળી વાળો ઓળો (Roasted Ringan Green Onion Oro Recipe In Gujarati)
#GA4#Week11અહીં હું શેકેલા રીંગણ નો લીલી ડુંગળી નાખેલા ઓળાની બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. તમને બધાને બહુ જ ભાવશે. Mumma's Kitchen -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
કાચા પપૈયાનો સંભારો(Raw Papaya Sambhara Recipe In Gujarati)
#GA4#Week23#Papayaકાચું પપૈયું વિટામીન અને એન્ઝાઈમ થી ભરપુર હોય છે જેથી તે પેટના રોગોમાં રાહત આપે છે.તેમાં ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Karia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14129499
ટિપ્પણીઓ