કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week12 #Besan

#GA4 #Week12 #Besan

વધુ વાંચો

મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

#GA4 #Week12 #Besan

#GA4 #Week12 #Besan

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૪ લોકો
  • ૨ કપબેસન
  • ૩ કપમેથીની ભાજી જીણી સમારેલી
  • ૧/૨ કપકોથમીર જીણી સમારેલી
  • ૧/૪ કપલીલુ લસણ જીણુ સમારેલુ
  • ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  • ૧ ટેબલ સ્પૂનઅજમો અધકચરો વાટેલો
  • ૧/૨ ટી સ્પૂનખાવાનો સોડા
  • નમક સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ
  • સવિઁગ્સ માટે.. ૫થી૬ મરચા તળેલા, ૧ ડુંગળી સમારેલી, ૧ કપ દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલમા મેથીની ભાજી, કોથમીર, લસણ, પેસ્ટ અને અજમો લો અને બધુ ભેળવો

    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમા થોડો થોડો બેસન ઉમેરતા જાવ અને ભેળવતા જાવ

    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમા જરુર મુજબ પાણી ઉમેરી ને ઘટ ખીરુ તૈયાર કરો

    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમા માપ અનુસાર નમક નાખી હલાવી લો પછી સોડા નાખો અને તેના પર ગરમ તેલ થોડુ નાખો અને ખીરુ તૈયાર કરો

    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેલ એકદમ ગરમ કરી તેમા ગોટા પાડી ગેસ મિડિયમ કરી તળી લો...મરચા પણ તળી લો.. આ રીતે બધા ગોટા તળી લો

    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મેથીના ગોટા તૈયાર.. એક ડીશમા સમારેલી ડુંગળી, મરચા અને દહીં સાથે ગરમાગરમ પીરસો

    મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર December 01, 2020 17:34

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી ગોટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જીમજેમ કૂકીઝ
  2. ભાખરવડી(Bhakharvadi recipe in Gujarati)
  3. કૂકીઝ(Cookies recipe in Gujarati)
  4. સેવ ખમણી(Sev khamni recipe in Gujarati)
  5. ચોકલેટ ચિપ્સ કૂકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
  1. ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
  2. મસાલા કોર્ન (Masala Corn Recipe in Gujarati)
  3. બેસન સબ્જી(Besan Sabji Recipe in Gujarati)
  4. શીંગ ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14150184
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close