શીંગ ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

શીંગ ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
3 લોકો
  1. 1 કપશીંગ
  2. 1ટામેટું
  3. 1મરચું
  4. 1 ટુકડોઆદુ
  5. 2 ચમચીતેલ
  6. ૨ ચમચીજીરૂ
  7. 1 ચમચીરાઈ
  8. ૧ ચમચીલીમડો
  9. ૧ ચમચીફુદીનો
  10. પાણી
  11. જરૂર મુજબ મીઠું
  12. 7 નંગલસણ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    ટામેટું ગેસ પર શેકી લો,તેની છાલ ઉતારી બાજુ પર રાખો,

  2. 2

    કઢાઈ માં તેલ મૂકી તેમાં જીરૂ, લીમડો, ફુદીનો, લીલું મરચું, ટામેટું, આદુ, શીંગ નાખી શેકી લો

  3. 3

    આ મિશ્રણ ઠંડુ પડે એટલે તેમાં ટામેટું નાખી ક્રશ કરી લો

  4. 4

    તેમાં રાઈ અને સૂકા મરચા નો ઉપર થી વઘાર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes