ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દહીં ને ફેટી લો. ત્યાર બાદ તેમાં ચણાનો લોટ અને પાણી ઊમેરી મીક્સ કરી દો.
- 2
ત્યાર બાદ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં તજ નો ટુકડો, લવીંગ, જીરું, મેથી ના દાણા, સૂકા લાલ મરચું, લીમડી, હીંગ ઊમેરી વઘાર કરો પછી તેમાં ચણાનો લોટ નુ મીશ્રણ ઊમેરી હલાવી દો.
- 3
હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર, ગોળ, ખાંડ, ધાણા જીરું પાઉડર, આદુ મરચાં લસણની પેસ્ટ ઊમેરી હલાવી દો થોડી વાર ઊકડવા દો.
- 4
5 - 10 મીનીટ સુધી કુક થયા બાદ ગેસ બંધ કરી લીલા ધાણા ઊમેરી સવિઁગ બાઉલ માં કાઢી સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે, કઢી ખીચડી, મગની છુટીદાળ સાથે કઢી ભાત બનાવીએ છીએ મે આજે કઢી ભાત અને ચણાનું શાક બનાવ્યુ છે કઢી મા ઘી અને તજ લવીંગ ના વઘાર ની સોડમ આજુબાજુ મા પ્રસરી જાય છે અને સાથે અત્યારે સરગવો ખુબ સરસ આવે છે તો મે કઢી મા તેને વચ્ચે થી કાપી નાના ટુકડા કરી નાખ્યા છે તેનો બહુ સરસ ફ્લેવર આવે છે, હું દાળમાં પણ આ જ રીતે સરગવો નાખું છું તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#weeklymenu#lunch#kadhi#cookpadindia#cookpadgujarati ગુજરાતી કઢી અમારા ઘરે બનતી જ હોય છે. Alpa Pandya -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujaratiરજવાડી કઢી બનાવવા માટે ઈમ્પોર્ટન્ટ વસ્તુ ચણાના લોટને શેકીને નાખવાનો છે. ઘીમાં ચણાના લોટને શેકી લેવો. ઠંડો પડે ત્યારબાદ તેમાં નાખી અને બ્લેન્ડ કરવુ. તેમજ વઘાર કર્યા બાદ,તમામ મસાલા નાખ્યા બાદ ધીમા તાપે તેને ઉકાળવી જેથી ફ્લેવરફુલ કઢી બનતી જશે. Neeru Thakkar -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
-
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#Week12#cookpadindia** keyword: બેસન કઢી દરેક રીજીયનમાં અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.અમે ગુજરાતી લોકો જનરલી કઢીને મોળી દાળ-ભાત,ખીચડી તેમજ અમારા અપાવિલોની ખાસ વાનગી મગનું ખાટું સાથે ખાવાનું પસંદ કરીએ છીએ.વળી અમારી કઢીની વિશેષતા એ છે કે અમે એમાં આંબાહરદ,પીળી હરદ,તુવેરના દાણા,લીલા ધાણા-લસણ જેવા મસાલા ભરપૂર નાંખીએ છીએ.આથી જો કોઈને ઘરમાં શરદી થઈ હોય તો અચૂક ઘરમાં કઢી બને.અને એ વ્યક્તિ વાટકી ભરી કઢી પી જાય...અને એનાથી સારૂં લાગે. સ્વાદમાં અમે ગળી કઢી ખાવી પસંદ કરીએ... Payal Prit Naik -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
લીલવા (લીલી તુવેર) ની કઢી(Lilva ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#Tuverગુજરાતીઓ ખાવા ના શોખીન હોય છે.માટે કોઈ પણ વાનગી માં કંઈક નવુ બનાવતા જ રહે છે.એવી જ આ સ્વાદિષ્ટ લીલવા ની કઢી ની રેસીપી હું અહીં લાવી છુ. જે બપોર ના ભોજન માં અને રાત્રી ના ભોજન માં પણ બનાવી શકાય.જે ખીચડી,પુલાવ,રાઈસ કે ભાખરી અથવા પરોઠા સાથે પણ ખાઈ શકાય. Dimple prajapati -
-
-
-
કઢી સુરત સ્પેશ્યલ વિન્ટર વાનગી (Kadhi Surat Special Winter Recipe In Gujarati)
સુરત નું ઊંધયું, પોંક, નાનખટાઈ, ઘારી, લોચો, ગોટાળો અને જમણ માટે પ્રખ્યાત છે. સુરત જઇએ અને આમાં ની એક પણ વાનગી ખાધા વગર ચાલે જ નહી.અને એમાં પણ સુરત ની સ્પેશ્યલ વિન્ટર કઢી તો બધા ગુજરાતી ઓ ના મોઢાં માં સ્વાદ રહીં જાય એવો છે. એવી જ કઢી મેં બનાવાની ટ્રાય કરી છે.Cooksnap @cook_19344314 Bina Samir Telivala -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી કઢીબધાની કઢી બનાવાની રીત જુદી જુદી હોય છે.ચાલો આજે મારી સ્ટાઇલ ની કઢી બનાવીયે Deepa Patel -
-
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#MBR5#Week5Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે લીલુ લસણ ભરપૂર મળે ત્યારે લીલા લસણ નો ઉપયોગ કરી લેવો જોઈએ કારણ કે સ્વાસ્થ્યવર્ધક છે. લીલા લસણની કઢી એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ લીલું લસણ એ ઘીમાં સાંતળીને નાખવાથી તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
ગુજરાતી કઢી
#જૈનગુજરાતી કઢી સ્વાદમા થાેડી મીઠી હાેય છે. લગ્નમાં વધારે જાેવા મળે છે. બનાવવું ખૂબ જ સરળ છે. આને રાઇસ, ખીચડી, પુલાવ જેવી રાઇસની વાનગી સાથે ખાય શકાય. Ami Adhar Desai -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#ROK#cookpad#cookpadindia#cookpadgujaratiભીંડા ની કઢી બનાવતી વખતે ભીંડાને નોનસ્ટિક પેનમાં વધારો પછી તેને સંપૂર્ણ કુક કરવા નહીં, અડધા જ કૂક કરવા કારણ કે પછી કઢીમાં ઉકળતી વખતે પણ કુક થશે જ. Neeru Thakkar -
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ખીચડી હોય કે પછી પુલાવ, બંને સાથે ભળી જાય એવી ખાટી મીઠી ગુજરાતી કઢી...#HP Pranjal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14150155
ટિપ્પણીઓ (6)