રાજમા(Rajma recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાને પાંચ કલાક પલાળો અને તેને બાફતી વખતે જુલિયટ કટ આદુ મીઠું નાખો અને બાફી લો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકો તેમાં આદુ-મરચા-લસણની ઝીણા કાપેલા નાખો અને ત્યારબાદ ત્રણ ડુંગળીને પીસીને નાખો અને એને સાંતળો ત્રણ ટામેટા પીસીને નાખો
- 3
ત્યારબાદ બધા મસાલા નાખો ધાણાજીરું ગરમ મસાલો લાલ મરચું હળદર રાજમા મસાલા આ બધું નાખી મિક્સ કરો અને થોડું પાણી નાંખો અને ઉકળવા દો
- 4
થોડું ઉકળી જાય એટલે તેમાં રાજમા નાખો
- 5
રાજ માં નાખીને મિક્સ કરો અને થોડું ગરમ થવા દો જ્યાં સુધી તેલ ઉપરના આવી જાય ત્યાં સુધી અને થોડું ક્રીમ નાખો
- 6
પછી મિક્સ કરો ઉપરથી થોડું ઘી નાખો ગરમ થાય એટલે જીરુ આખા લાલ મરચા અને હિંગ નાખો અને આ વઘાર રાજમાં નાખી દો તૈયાર છે રાજમા
Keywords
Similar Recipes
More Recipes
- ટોઠા (Totha Recipe In Gujarati)
- બારબેક્યું નેશન સ્ટાઇલ ક્રિસ્પી આલુ ઈન કજુન ડીપ(Crispy aloo in kajun dip recipe in Gujarati)
- સ્ટફ્ડ ખાંડવી (Sttufed Khandvi Recipe In Gujarati)
- કેન્ડીડ ઓરેંજ કુકીઝ (Candid Orange cookies recipe in Gujarati)
- મિક્સ લીલી ભાજીનું લોટવાળુ ચટપટું શાક(Lili bhaji nu lotvalu shak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14159475










ટિપ્પણીઓ (2)