વણેલા ગાંઠીયા(Vanela ganthiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં તેલનું મોણ આપો
- 2
ત્યારબાદ તેમાં અજમા મીઠું ખારો એડ કરીને તેને રોટલી જેવો લોટ બાંધી લેવો
- 3
અને ખૂબ જ મસળવાનું ત્યારબાદ તેને તેલ મૂકી અને લોટ લઇ પાટલા ઉપર ગાંઠીયા વણી લેવા ત્યારબાદ તેલમાં ગાંઠિયા તળી લેવા ગાંઠીયા આપણા તૈયાર સંભારો મરચાં ગ્રીન ચટણી સાથે સર્વ કરવા શિયાળામાં ખૂબ જ ભાવે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177375













ટિપ્પણીઓ