શરગવા ની કઢી (drumstick kadhi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શરગવા ને ધોઈ ને કાપી ને બાફી લેવો હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ,જીરું હિંગ નાખી તેમાં કાપેલા લીલા મરચા અને વાટેલું લસણ નાખી ને સાંતળી ને લાલ મરચું નાખી દેવું
- 2
હવે એક તપેલી માં છાસ લઈ તેમાં ચણા નો લોટ નાખી ને ઓગળી લેવું અને એ મિશ્રણ ને બનેલ વઘાર માં નાખી ને ગેસ ની આંચ ધીમી રાખી ને તેમાં મીઠું,હળદર,ધાણાજીરું,કટકો ગોળ નાખી ને ઉકળે એટલે તેમાં બાફેલ સરગવો નાખી દેવો.
- 3
હવે ઉકળે એટલે તેમાં કોથમીર નાખી ને ગેસ બંદ કરી દેવો.
- 4
રેડી છે ગરમાં ગરમ શરગવા ની કઢી એને બાજરી ના રોટલા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180964















ટિપ્પણીઓ