ફુદિનાં ની સેવ(Mint Sev Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફુદિનો, મરચાં,કોથમીર,લીંબુ ને મિક્સર મા પીસો ને ગાળી લો
- 2
તેમાં ચણા નો લોટ,ચોખા નો લોટ,ઘઊ નો લોટ ચાડી ને મિક્સ કરો
- 3
તેમાં બધાં મસાલા ઉમેરી સોફ્ટ લોટ બાંધો,30 મીનીટ માટે ઢાંકીને રાખી દો.
- 4
સેવ ના સંચા મા તેલ લગાવી ને લોટ ભરો,કઢાઇ માં તેલ ગરમ કરો ને તળી લો
- 5
મનગમતી ફુદિનાં ની સેવ જમો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14181206
















ટિપ્પણીઓ (3)