કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940

#Tuver
# દાલ ફ્રાય

#Tuver
# દાલ ફ્રાય

વધુ વાંચો

દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940

#Tuver
# દાલ ફ્રાય

#Tuver
# દાલ ફ્રાય

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી25 મીનીટ
4 થી પાંચ લોકો
  • 1-1/2 કપ તુવેર દાળ
  • એકથી દોઢ નંગ ડુંગળી
  • ૨ નંગટામેટા
  • ૨ નંગલીલા મરચા
  • એકથી દોઢ ચમચી લસણ અને આદુની પેસ્ટ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2ચમચી હળદર પાઉડર
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 1/2 કાપેલું લીંબુ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • બેથી ત્રણ ચમચી કોથમીર
  • 2નાના કટકા તજ
  • 2 નંગલવિંગ
  • 2 નંગબાદિયાના
  • 2 નંગતમાલપત્ર
  • 2 નંગસુકા લાલ મરચા
  • 3 ટેબલ સ્પૂનતેલ
  • 1 ચમચીજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી25 મીનીટ
  1. 1

    સૌપ્રથમ તુવરદાળ ને સારી રીતે ધોઈ અને અને કુકરમાં ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી ચડવા દેવી દાળ બાફતી વખતે તેમાં થોડું મીઠું અને હળદર નાખવું અને એક ચમચી તેલ પણ નાખવું હવે ડુંગળી ટામેટા અને મરચા ને ઝીણા સમારી લેવા તથા લસણ અને આદુની પેસ્ટ પણ તૈયાર કરી રાખવી

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દાળ બફાઈ જાય એટલે ગેસ બંધ કરી એક કડાઈમાં 2 ટેબલ ચમચી તેલ લેવું તેલ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જીરૂ નાખવું જીરુ થઈ જાય એટલે તેમાં તજ, લવિંગ, બાદિયાના, તમાલપત્ર અને સૂકા લાલ મરચાં નાખવાં

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ઝીણી સમારેલી ડુંગળી નાખવી ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેમાં ઝીણા સમારેલા મરચાં અને લસણ આદુની પેસ્ટ નાખવી

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એ સારી રીતે ચડી જાય પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખવા ટામેટા એકદમ ચડી જાય પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર ગરમ મસાલો મીઠું અને લીંબુ નીચોવી હલાવવું

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં બાફેલી દાળ નાખી થોડું પાણી એડ કરી અને મિક્સ કરવું અને થોડી વાર ઉકાળવા દેવું દાળ સરખી ઉકડી જાય પછી તેમાં પાછો એક વઘાર કરવો એક ચમચી તેલ લઈ 1/2ટીસ્પૂન જીરુ લઈ દાળ ની ઉપર ૧ ચમચી લાલ મરચું પાઉડર નાખી તેની ઉપર આ વઘાર રેડવો તો તૈયાર છે હોટેલ સ્ટાઈલ દાલ ફ્રાય

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    નાનાથી લઈને મોટા સુધી બધાની ફેવરિટ અને રાતના ડિનર માટે પરફેક્ટ એવી healthy and tasty દાલ ફ્રાય તૈયાર છે😋😋😋🥘🥘🥘🍚🍚🍚

    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર December 10, 2020 10:27

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
December 10, 2020 11:51
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ ફ્રાય

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
  2. સરસો દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  3. મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
  4. ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
  5. મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
  1. વેજ ભજીયા (Veg Bhajiya Recipe in Gujarati)
  2. મખાના ચાટ(Makhana Chaat Recipe in Gujarati)
  3. મેથી ના ગોટા(Methi Gota Recipe in Gujarati)
  4. રાયતા વાળા મરચાં(Raita marcha Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14203095
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close