મેથી ના ગોટા(Methi Gota Recipe in Gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

મેથી ના ગોટા(Methi Gota Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણાનો લોટ
  2. 1 વાટકીમેથીની ભાજી
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/4 ચમચી સાજીના ફૂલ
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. જરૂર મુજબ પાણી
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજીને સમારીને લો

  2. 2

    હવે એક બાઉલમાં મેથીની ભાજી લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું,લીંબુ, સાજીના ફૂલ ને ચણાનો લોટ એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી ખીરું તૈયાર કરો

  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તૈયાર ખીરામાંથી મેથીના ગોટા ઉતારો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો તેને આંબલી ની ચટણી જોડે સર્વ કરો તૈયાર છે મેથીના ગોટા..

  4. 4

    સ્વાદિષ્ટ મેથીના ગોટા ને ચા સાથે પણ ખુબ જ સરસ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes