રાયતા વાળા મરચાં(Raita marcha Recipe in Gujarati)

tanvi Popat
tanvi Popat @cook_26690847
Porbandar

રાયતા વાળા મરચાં(Raita marcha Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2 લોકો
  1. 1બાઉલ સમારેલા મરચાં
  2. 1/2ચમચી હીંગ
  3. 1 ચમચીહળદર
  4. 1/2વાટકી તેલ
  5. 1લીંબુ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. રાયતા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌ પ્રથમ આ બધુ તૈયાર કરો

  2. 2

    સૌ પ્રથમ એક બાઉલમાં મરચાં નાખો પછી તેલ નાખવાનું,હીંગ, મીઠું સ્વાદ પ્રમાણે ત્યાર બાદ લીંબુ, પછી હળદર પછી રાયતા નો મસાલો આ બધુ નખાય જાય પછી મીક્સ કરી લો

  3. 3

    આ મરચાં ખાવામાં ખુબજ ટેસ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
tanvi Popat
tanvi Popat @cook_26690847
પર
Porbandar

Similar Recipes