કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati)

Komal Doshi
Komal Doshi @komal
Dubai

#MW3
#bhajiya
અત્યાર સુધી તમે ભજીયા તો બહુ ખાધા હશે.ભજીયા નું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય તો ચાલો આજે આપણે મિક્સ ભજીયા ની રેસીપી જોઇએ

#MW3
#bhajiya
અત્યાર સુધી તમે ભજીયા તો બહુ ખાધા હશે.ભજીયા નું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય તો ચાલો આજે આપણે મિક્સ ભજીયા ની રેસીપી જોઇએ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 mins
4 persons
  • 1 કપબેસન
  • 1ડુંગળી સમારેલી
  • 1બટાકા સ્લાઈસ કરેલા
  • 5લીલા મરચાં
  • 2 ચમચીચોખાનો લોટ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચીઅજમો
  • મેથીના ભજીયા
  • 1 કપબેસન
  • 2 ચમચીચોખાનો લોટ
  • 2 ચમચીરવો
  • 2ઝીણા સમારેલા લીલા મરચા
  • 1/2 ઇંચ આદુ ખમણેલું
  • 1 ચમચીઆખા સૂકા ધાણા
  • 1 ચમચીખાંડ
  • 1 ચમચીદહીં
  • 1/4 ચમચીઅજમો
  • 1/2 ચમચીમરી વાટેલા
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચપટીહિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3/4 કપ જીણી સમારેલી મેથી
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 mins
  1. 1

    મિક્સ ભજીયા બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી માં બેસન અને અંદર ચોખાનો લોટ મિક્સ કરો.

    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં બધા સુકા મસાલા એડ કરો મીઠું મરચું હળદર અજમો

    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એમાં ધીમે ધીમે કરીને પાણી એડ કરો અને એક જાડી પેસ્ટ બનાવો

    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ આ પેસ્ટની અંદર વારાફરતી બધા વેજિટેબલ્સ ઉમેરીને એને ગરમ તેલમાં તળી લો

    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જેમકે બટાકા ડુંગળી લીલા મરચાં

    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મેથીના ભજીયા બનાવવા માટે એક તપેલીમાં સૌપ્રથમ એની અંદર ચોખાનો લોટ અને રવો એડ કરો

    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એને બરાબર મિક્સ કરી લો અને ત્યાર બાદ એમાં બધા સુકા મસાલા જેમકે લાલ મરચું હળદર મીઠું અજમો સૂકા ધાણા ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો

    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ તેમાં લીલા સમારેલા મરચાં અને ઝીણી સમારેલી મેથી એડ કરો

    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યાર બાદ તેમાં દહીં અને પાણી મિક્સ કરીને એક જાડી પેસ્ટ જેવું બનાવી લો

    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે તેને નાના બોલ જેવું કરીને એને ગરમ તેલમાં તળી લો

    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ભજીયા અને મેથીના ભજીયા(Pakoda and methi pakoda recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Doshi
Komal Doshi @komal
પર December 11, 2020 19:05
Dubai
I'm very passionate about cooking. like to try new new recipes. for that I thank to my family who always support me.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
December 12, 2020 03:23
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી બાજરી ના ગોટા(Methi bajri pakoda recipe in Gujarati)
  2. લીલા મરચા ના ઠેચા (green chilli thecha recipe in gujarati)
  3. કાજુ ચોકો ક્રંચ (kaju choco crunch recipe in Gujarati)
  4. ચકરી(Chakri recipe in Gujarati)
  5. ક્રિસ્પી નટી કપ(Crispy nutty cup recipe in Gujarati)
  1. મેથીના ગોટા(Methi na gota recipe in Gujarati)
  2. દૂધી ભાતના મુઠીયા ઢોકળા(Dudhi-bhat na muthiya recipe in Gujarati)
  3. મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
  4. મેથીના ગોટા(Methi Pakoda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14212306
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close