મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)

 khyati Palan
khyati Palan @cook_27521941
Porbandar

મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
1 વ્યક્તિ માટે
  1. 2 વાટકીમખાના
  2. 1/2 વાટકીશીંગદાણા
  3. 2-3 ચમચીલીલી ચટણી
  4. 2-3 ચમચીગોળ આંબલી ની ચટણી
  5. 1ઝીણું સમારેલૂ ટમેટું
  6. 2 ચમચીસમારેલી કોથમીર
  7. સજાવટ માટે સેવ, દાડમ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક પેન માં 2 ચમચી તેલ ગરમ કરી શીંગદાણા શેકી લેવા.

  2. 2

    તેજ પેન માં હળદર, મીઠું અને થોડું મરચું નાખી મખાના શેકી લેવા.

  3. 3

    ત્યારબાદ એક મોટા બાઉલમાં બધી સામગ્રી ઉમેરી મિક્સ કરવી.

  4. 4

    એક પ્લેટમાં કાઢી કોથમીર,સેવ અને દાડમ થી સજાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 khyati Palan
khyati Palan @cook_27521941
પર
Porbandar

Similar Recipes