મસાલા મરચા(Masala Marcha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને ધોઈને લૂંછી લો પછી તેના લાંબા ટુકડા કરો પછી તેને રાઈ ક્રોસ કરીને ઉમેરો મીઠું હળદર અને હિંગ નાખીને મિક્સ કરો હવે તેમાં તેલ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો અને કાચના વાસણમાં ભરીને મૂકી દો
- 2
બે દિવસ પછી ખાવાના ઉપયોગમાં લો આ મરચાં જમવા સાથે નાસ્તા સાથે બધામાં જ ઉપયોગી છે તો જરૂરથી બનાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14223931








ટિપ્પણીઓ