મખાના કતલી(Makhana katli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેનમાં મખાના ને ધીરા તાપમાન પર રાખી શેકી લો ૫ મીનીટ સુધી હલાવતાં રહો
- 2
હવે મખાના ને વાટી લો પછી તેને ચાળણીમાં કાઢી લો પછી ચાળી લો
- 3
હવે એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરી તેને હલાવતાં રહો પછી દોઢ તારી ચાસણી બનાવી લો પછી તેમાં મખાના પાઉડર અને ઈલાયચી પાઉડર અને ઘી ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો પછી તેને પ્લાસ્ટિક પર વણીને વરખ લગાવી લો પછી તેને પીસ કરી લો અને સર્વ કરો
- 4
હવે ફેમિલી મેમ્બર સાથે ખાવામાં મજા લેજો
- 5
ખુબજ સરસ લાગે છે અને ટેસ્ટી હેલ્ધી કતરી કોઈ ને ખબર નહીં પડે કે આ કાજુ કતરી નથી
Made this recipe? Share a Cooksnap!
Let Subhadra Patel know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224429
















ટિપ્પણીઓ