સુખડી પાક (Sukhadi Paak Recipe In Gujarati)

Geeta Rathod @geeta_rathod72
સુખડી પાક (Sukhadi Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરીલો. ગોળને ઝીણો સમારી લો,ડ્રાય ફ્રુટ ની કતરણ કરીલો કોપરું છીણી લો.ઘઉં નાં લોટને બે ચમચા ઘી મુકી જેડા પેનમાં ધીમા તાપે ગુલાબી શેકવો.
- 2
હવે ઘઉંના લોટને શેકી ઍક પહોળા વાસણમાં કાઢી એજ પેનમાં ઘો મુકી અડદ નો લોટ શેકો (150 ગ્રામ ઘી કાઢી બાકીના માં અડદ નો લોટ શેકવો) 15 થી 20 મિનીટ સ્લો ફલેમ પર શેકી શેકાય એટ્લે ગુંદર નો ભુક્કો નાખી બધો ફુલી જાય એટ્લે આ લોટ ને ઘઉંના મિશ્રણમાં એડ કરો અને બાકીના બધાં મસાલા આમાં નાખી દો.
- 3
હવે એજ પેનમાં ઘી અને ગોળ નાખી ગરમ કરો સ્લો ફલેમ પર ગોળ ઓગળે એટ્લે એને શેકેલા લોટના મિશ્રણ માં એડ કરી બધું બરાબર મિક્સ કરી ગ્રીસ કારેલ થાળી માં નાખી દબાવી કાપા પાડી 5 થી 6 કલાક પછી પીસ કાઢી ડબ્બા માં ભરવા રોજ સવારે 1 પીસ ખાવા થી ઠંડી માં શરીરમાં ખુબજ એનર્જી અને ગરમાવો રહે છે.
Similar Recipes
More Recipes
- લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
- કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
- કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
- બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
- માતર(Maatar Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14252007












ટિપ્પણીઓ (5)