કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)

Rinku Bhut @cook_25770838
કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી ગરમ કરી અડદ ના લોટ ને ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો
- 2
બીજી એક કડાઈમાં ૧/૨ કપ ઘી મુકી તેમાં ગોળ નાખી ને ઓગાળી લો ૨ મીનીટ માટે જ ઓગાળવો ને તરત જ ગેસ પર થી નીચે ઉતારી લો ને તેમાં શેકેલ અડદ નો લોટ ઉમેરો ને બરાબર મિક્સ કરો
- 3
ત્યાર બાદ તેમા ટોપરા નુ ખમણ,કાજુ બદામ નો ભુકો ઉમેરો ને કાટલું સુંઠ પાઉડર ઉમેરી હલાવો બરાબર મીક્સ કરો
- 4
ત્યાર બાદ ક્રશ કરેલ ગુંદર ઉમેરો ને હલાવો જરુર પડે તેમ ઘી નાખતા જવાનુ ને મિક્સ કર્યા જાવ
- 5
એક થાળી માં ઘી લગાવી પાથરી દો ને દબાવી દો પછી તેના ચોસલા પાડી લો ગુંદર પાક તૈયાર છે
Similar Recipes
More Recipes
- લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
- કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
- બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
- માતર(Maatar Recipe in Gujarati)
- તીખા કોબીજના ઘૂઘરા (Spicy Cabbage Ghughra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14292443












ટિપ્પણીઓ (6)