રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટ ને મિક્સર માં પીસો ને નીચે થી ઓપન ટીન નો ઉપયોગ કરો ને તેમા બિસ્કીટ ને ઉમેરો
- 2
વ્હીપ કિ્મ ને બિટ કરી ને તૈયાર કરો
- 3
વ્હીપ કિ્મ માં ચીઝ કિ્મ ઉમેરો ને બિટ કરો, વ્હાઈટ ચોકલેટ ને મેલટ કરી તેમાં થોડું અમુલ ફે્સ કિ્મ ઉમેરો
- 4
કિ્મ ના ૩ ભાગ કરો, સ્ટોબેરી ના પલપ બે ભાગ માં ઉમેરો
- 5
એક સફેદ લેયર, એક લાઈટ પીનક, એક ડાકઁ પીન્ક લેયર કરો
- 6
સ્ટોબેરી ના પલપ ને ૧ ચમચી અગર અગર ગરમ કરી ને કિ્મ પર રેડો
- 7
૪ કલાક ફિજ માં સેટ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14291390








ટિપ્પણીઓ (3)