સુખડી (Sukhadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં ૧/૨ કપ ઘી ગરમ કરવા મુકો. પછી તેમા ઘઉંનો કરકરો લોટ નાખી બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દો.
- 2
શેકાય પછી તેને ઠરવા મુકો. પછી તેમા ગોળ નાખી બરાબર મીકસ કરો. તેને થાળી મા નાખી. તેના પર ડ્રાયફ્રુટ નાખી.
- 3
નાના પીસ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
ઘરમાં કોઈ મહેમાન આવે જલ્દીથી સ્વીટ ડિશ બનાવવું હોય તો સુખડી જલ્દીથી બની જાય છે. આજે મેં સુખડી બનાવી છે.#GA4#Week15#Jaggery Chhaya panchal -
-
-
-
-
-
-
-
-
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15#Jaggeryશિયાળા ની સવાર માં ગરમ ગરમ શીરો અને સાથે ખીચિયા પાપડ મજા પાડી જાય. Shruti Hinsu Chaniyara -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15Key word: jaggery#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સુખડી પાક (Sukhadi Paak Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery# સુખડી પાક આ એક શિયાળા માં બનતું વસાણુ છે. રોજ સવારે નરણા કોઠે ખાવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.શક્તિ વર્ધક છે. Geeta Rathod -
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગોડ ની સુખડી. આ સુખડી ગોળ, ઘી અને ઘઉંના લોટ ની બનતી હોવાથી ખુબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે. શિયાળામાં આ સુખડી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે સુખડી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week15 Nayana Pandya -
-
-
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
-
-
-
-
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #week1 #ર્ટેડીગવાનગી આ સુખડી મેં પહેલી વાર બનાવી છે. Smita Barot -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14289141
ટિપ્પણીઓ (4)