રાજગરા ના પરાઠા (Rajgira Paratha Recipe In Gujarati)

Kinnari Joshi @kinnnari
રાજગરા ના પરાઠા (Rajgira Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં બાફેલુ બટાકુ છીણી લો,મરી પાઉડર,શીંગ નો ભૂકો, આદૂ મરચા ની પેસ્ટ,કોથમીર,સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો...પછી એમા રાજગરા નો લોટ મીકસ કરી તેલ નુ મોણ નાખી..લોટ માં જરૂર મુજબ પાણી ઉમેરી બાંધી લો
- 2
લોયા કરી લો..પરોઠા વણી લો.
- 3
ગરમ કરેલી લોઢી પર મીડીયમ તાપે ઘી લગાડી શેકી લો...ફરાળી રાજગરા ના ફરાળી પરાઠા રેડી છે....બટેકા ના શાક,દહીં, રાજગરા ના શીરા સાથે સર્વ કર્યા છે
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14297933















ટિપ્પણીઓ (2)