વ્હીટ ફ્લોર ગોળ પેનકેક (Wheat Flour Jaggery Pancake Recipe In Gujarati)

Pallavi Gilitwala Dalwala @pallavi9972
વ્હીટ ફ્લોર ગોળ પેનકેક (Wheat Flour Jaggery Pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બતાવ્યા પ્રમાણે સામગ્રી લેવી
- 2
પાણી ગરમ કરી ગોળ ઉમેરી ગેસ બંધ કરી ગોળ ઓગાળવો
- 3
લોટ મા ગોળ વાળુ પાણી, ઇલાયચી, જાયફળ પાઉડર નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરવું. જરુર પડે તો પાણી ઉમેરવું
- 4
નોનસ્ટિક તવી લઇ તેલ કે ઘી મૂકી નાના પૂડલા પાથરવા..બંને બાજુ થી ઘી મૂકી શેક્વા..બદામ ની કતરણ અને મલાઈ સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી #GA4 #Week15 Devanshi Chandibhamar -
-
-
-
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
રવા કેસરી (Rava Kesari Recipe In Gujarati)
#GA4#WEEK15#JAGGERY**રવા કેસરી ગોળ ના પાણી ના ઊપયોગ કરીને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
-
-
-
-
ગોળ ચૂરમાના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી નિમિત્તે..શ્રી દેવા ને ખાસ ગોળના લાડુ નો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને ગણેશજી ના પ્રસાદમાં ખસખસ નો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો. એટલે મેં બદામ, પિસ્તાની ચીરી અને કાજુ, કિસમિસ અને જાયફળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે. Sudha Banjara Vasani -
-
ઘંઉનો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15#Jaggeryગોળ ખાવાથી એનર્જી/ શક્તિ મળે. આયર્નનો ઉણપ દૂર કરે છે અને હાડકાં મજબૂત રહે છે. પાચનક્રિયા સુધારે છે. સ્ત્રીઓ માટે ગોળ ખાવો ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.તો ગોળ અને ઘંઉના લોટ વડે ફટાફટ બની જતી આ વાનગી શીરો જે સુવાવડ બાદ પ્રસુતાને આપવામાં આવે છે. શિયાળામાં ગરમ ગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે. Urmi Desai -
-
-
-
-
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ChooseToCook આજે મારા સન નો બર્થ ડે છે મેં ગોળ વાળો શીરો બનાવ્યો ખૂબ સરસ બન્યો, જે મેં મારી મમ્મી પાસે થી શીખ્યો હતો. Bhavnaben Adhiya -
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)
#GA4#Week15શિયાળો એટલે તંદુરસ્તી બનાવવા ની સીઝન, આ સીઝન માં બને તેટલો ગોળ ખાવો જોઈએ,આ સીઝન માં વડીલો અને બાળકોને ગોળ નો શીરો બનાવીને આપવામાં આવે તો તેમના માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. Himani Chokshi -
-
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
-
-
-
-
ઘઉં ના લોટ નો ગોળ વાળો શીરો (Wheat Flour Gol Valo Sheera Recipe In Gujarati)
એકદમ હેલ્થી .. બનાવવા માં,ખાવા માં અને પચવામાં પણ સરળ..😃 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14298083
ટિપ્પણીઓ (3)