રાજગરા મિક્સ ચીક્કી(Rajgira Mix Chikki Recipe In Gujarati)

Urvi Shethia @cook_urvi1490s
રાજગરા મિક્સ ચીક્કી(Rajgira Mix Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગોળને ગરમ કરી પલાળી પાયો બનાવો. (ગ્રીસ કરેલી થાળીમાં એક ટીપું પાથરી કે પાણી ભરેલી વાટકીમાં એક ટીપું નાખી ચેક કરો)
- 2
રાજગરો, શીંગ, તલ, કોપરૂં નાખી મિક્સ કરો
- 3
છેલ્લે ઘી નાખી મિક્સ કરો. આરાલોટ છાંટેલ પ્લેટફોર્મ પર પાથરી ઝડપથી વણી લો. અથવા ગ્રીસ કરેલી ડીશમાં ઝડપથી પાથરી લો.
- 4
તરત કાપા પાડી ઠંડી થવા દો. ઠંડુ થાય કે તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14308198







ટિપ્પણીઓ