ધંઉ ના લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)

Kittu Patel
Kittu Patel @kittu_patel
Rajkot
શેર કરો

ઘટકો

30 min
1 સર્વિંગ
  1. 2 ચમચીઝાડો લોટ
  2. 2 ચમચીગોળ
  3. 1 વાટકીપાણી
  4. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    2 ચમચી ગોળ લઇ તેમા પાણી ઉમેરી ને ગરમ કરવુ

  2. 2

    પછી એક તપેલી મા ઘી લેવુ

  3. 3

    તેમા લોટ નાખી શેકવો ત્યાર બાદ શેકાય જાઈ પછી ગોળ નુ પાણી ઉમેરી ને હલાવુ

  4. 4

    તૈયાર છે શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

Similar Recipes