જુવાર નુડલ્સ (Jowar Noodles Recipe In Gujarati)

Bhavita Mukeshbhai Solanki @bmsolanki68
જુવાર નુડલ્સ (Jowar Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં સ્વાદાનુસાર મીઠું નાખી ઢીલી કણક બાંધો.સંચા માં ભરી ચારણીમાં સેવ પાડી પાંચ મિનિટ વરાળમાં બાફી લો.
- 2
હવે વેજીટેબલ ને લાંબા કાપી લો.
- 3
એક પેનમાં તેલ મૂકી તેમાં આદું મરચાં લસણ નાખી વેજીટેબલ નાખી 2 થી 4 મિનિટ સાંતળો
- 4
તેમાં જરૂર મુજબ મીઠું અને સોયા સોસ, ચિલી સોસ નાખી નુડલ્સ ઉમેરી મિક્સ કરી ઉપર થી લીલી ડુંગળી ના પાન નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14326599









ટિપ્પણીઓ (4)