ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)

Jenny Nikunj Mehta @imagelicious
ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી ને ઝીણા સમારી લેવા.એમાં માયોનીઝ ચીઝ, પોસેસ ચીઝ નાખી બરાબર હલાવી લેવું.
- 2
મરી પાઉડર,મીઠું, સેન્ડવીચ મસાલો,પેપ્રિકા,ઓરેગાનો નાખી મિક્સ કરી લેવું.
- 3
સેન્ડવીચ ના બ્રાઉન બ્રેડ લેવા એના એક બ્રેડ પર બટર લગાવી,લીલી ચટણી લગાવવી,ત્યારબાદ સ્ટફિંગ લગાવી ઉપર બીજા બ્રેડ મૂકી બટર,ચટણી સ્ટફિંગ લગાવી ચીઝ છિનો ઉપરના બ્રેડ પર બટર,ટોમેટો કેચઅપ લગાવી ગ્રિલ કરો.
- 4
ટોમેટો કેચઅપ,ગ્રીન ચટણી સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14340652















ટિપ્પણીઓ (2)