કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બિરયાની(Biryani Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બિરયાની(Biryani Recipe in Gujarati)

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
હિના ઉપાદયાય

#GA4
#WEEk16

#GA4
#WEEk16

વધુ વાંચો

બિરયાની(Biryani Recipe in Gujarati)

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
હિના ઉપાદયાય

#GA4
#WEEk16

#GA4
#WEEk16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨- કપ બાસમતી ચોખા
  • ૧- મોટો વાટકો તુવેર બાફેલી
  • ૧- ફ્લાવર મોટો સમારેલો
  • ૧- બટાકો લાંબો સમારેલા
  • ૨- ટામેટા સમારેલા
  • ૨- ડુંગળી ની પેસ્ટ
  • ૧- લસણની કળી ની પેસ્ટ
  • ૧- ચમચી આદુ ની પેસ્ટ
  • ૪- ચમચી લાલ મરચું
  • ૪- ચમચી ગરમ મસાલો
  • ૨- તમાલપત્ર
  • ૨- લવિંગ
  • ૨- ઈલાયચી
  • ૧- નાનો ટુકડો તજ
  • ૧- ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખા ને બાફવા માટે પાણી રેડી તપેલુ મુકો પછી તેમાં મીઠું ઘી,તજ, લવિંગ, તમાલપત્ર એડ કરો પછી પાણી ઉકળે એટલે ચોખાને નાખી બાફી લો અને એક ચાળણીમાં કાઢી લો

    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર એક કડાઈમાં મુકો તેલ રેડી દો પછી તેમાં લાંબા સમારેલો બટાકો આને ફ્લાવર નાખી દો

    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને તળી લો બફાય જાય એવી રીતે અને એક પ્લેટમાં કાઢી લો

    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં જ ડુંગળી,લસણ અને આદુ ની પેસ્ટ એડ કરો અને જોડે ટામેટા પણ એડ કરો

    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બિરયાની(Biryani Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેને સાંતળો ૧૫ મિનિટ માટે સાંતળો હવે તેમાં લાલ મરચું પાઉડર મીઠું સ્વાદાનુસાર અને ગરમ મસાલો એડ કરો અને હળદર પણ એડ કરો

  6. 6

    અને તેને તેલ છુટે ત્યાં સુધી સાંતળો કમસેકમ ૧૦ મિનિટ માટે સાંતળો હવે તેમાં તુવેર દાણા એડ કરો

  7. 7

    પછી તેમાં ભાત એડ કરો અને હલાવી લો પછી તેને ૧૦ મિનિટ માટે ઢાંકીને રહેવા દો

  8. 8

    પછી ગેસ બંધ કરી દો અને એક પ્લેટમાં કાઢી સર્વ કરો અને તેની ઉપર ધાણા ની ચટણી એડ કરી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
પર January 02, 2021 15:34
હિના ઉપાદયાય

ટિપ્પણીઓ (2)

Dhara Jani
Dhara Jani @dharajani1313
January 03, 2021 16:17
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
  2. સોજી આલુ પૂરી (Suji Aloo Puri Recipe In Gujarati)
  3. જુવારના લોટ ની ચકરી (Jowar Chakari Recipe In Gujarati)
  4. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  5. ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)
  1. વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
  2. વોલનટ બ્રાઉની(Walnut Brownie Recipe in Gujarati)
  3. બેંગણ ભાજા(Begun Bhaja Recipe in Gujarati)
  4. ઉકાળો (Ukalo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14343350
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close