વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગગાજર
  2. ૧ નંગડુંગળી
  3. કોબી ૧ નંગ ટમેટું
  4. 1નંબર બટેટુ
  5. વઘાર માટે તેલ
  6. બિરયાની મસાલો
  7. રેગ્યુલર મસાલો
  8. 1વાટકો બાસમતી ચોખા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ૨ ચમચા તેલ મૂકી રાઈ જીરુ તમાલપત્ર મરચાં નાખો

  2. 2

    પછી તેમાં ડુંગળી નાખી ડુંગળી સંતળાઈ જાય પછી બધા વેજીટેબલ નાખો

  3. 3

    બધું વેજીટેબલ મિક્સ થઈ જાય પછી તેમાં પલાળેલા ચોખા ઉમેરો પછી બરોબર મિક્સ કરી લો

  4. 4

    પછી તેમના બિરયાની મસાલો અને રેગ્યુલર મસાલો ઉમેરો

  5. 5

    પછી તેમાં ૨ વાટકી પાણી ઉમેરી અને ત્રણથી ચાર સીટી વગાડો તૈયાર છે વેજ બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Tanna
Dhara Tanna @cook_26564014
પર

ટિપ્પણીઓ

Similar Recipes