કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેન કેક (Pan cake recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પેન કેક (Pan cake recipe in Gujarati)

Nisha Parmar
Nisha Parmar @nisha_25

#GA4#WEEK16
(Jowar)

#GA4#WEEK16
(Jowar)

વધુ વાંચો

પેન કેક (Pan cake recipe in Gujarati)

Nisha Parmar
Nisha Parmar @nisha_25

#GA4#WEEK16
(Jowar)

#GA4#WEEK16
(Jowar)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ તૈયારી માટે
૪ લોકો
  • ૧ગાજર
  • ૧સિમલા મરચું
  • ૧ વાટકીવટાણા
  • લીલી કોથમીર
  • ૨ચમચા કોબી
  • ૨ મોટા ચમચાજુવાર નો લોટ
  • ૨ચમચા રવો
  • મીઠું
  • ચમચીવાટેલા આદુ મરચા૧
  • ૧ ચમચીહળદર
  • ધાણા જીરું
  • ૨ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીપાવભાજી મસાલો
  • ઇનો
  • પાણી જરૂર મુજબ
  • ૧મોટો કાંદો
  • તેલ ૨ ચમચા
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીતલ
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ તૈયારી માટે
  1. 1

    સૌ રથમ બધા વેજીટેબલ ને ઝીણા કાપી લો.ત્યાર બાદ એક વાસણ મા આ ઝીણા કાપેલા સાકભાજી લો એમાં જવર નો લોટ, રવો,આદુ મરચા,લાલ મરચું,હળદર,ધાણા જીરું,પાવભાજી મસાલો ને મીઠું ઉમેરો.

    પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી ઉમેરી એને ૧૦ મિનિટ માટે ઢાંકી ને રાખી મૂકો.જેથી રવો ફૂલી જશે.

    પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ એમાં ઇનો અને પાણી ઉમેરો ને બરાબર ફીણી લો.એક પેન માં તેલ લઇ એમાં રાઈ અને તલ તતડાવો ત્યાર બાદ એમાં હિંગ ઉમેરો.અને આપડે તૈયાર કરેલું ખીરું એમાં ઉમેરો.ને મધ્યમ આચ પર ૧૦ થી ૧૫ મિનિટ થવા દો.

    પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૧૦ મિનિટ પછી જો ઉપર ની સાઈઝ પર ખીરું સખત થઈ ગયું હોય તો એને એક થાળી મા ઉલટું કરી ને ફરી થી બીજી સાઇડ પર ક્રિસ્પી થવા મૂકી દો.આ પેન કેક બહાર થી ક્રિસ્પી એને અંદર થી નરમ હોય છે.ને ડાયટીંગ વાળા માટે ખુબજ ઉપયોગી છે.

    પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેન કેક (Pan cake recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Parmar
Nisha Parmar @nisha_25
પર January 02, 2021 16:23

ટિપ્પણીઓ (2)

Nisha Parmar
Nisha Parmar @nisha_25
January 02, 2021 16:47
Thank u 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેક પેનકેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
  2. જુવારના લોટ ની ચકરી (Jowar Chakari Recipe In Gujarati)
  3. સોજી આલુ પૂરી (Suji Aloo Puri Recipe In Gujarati)
  4. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  5. ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)
  1. પાલક નું સૂપ(Spinach Soup Recipe in Gujarati)
  2. ખીરી(Khiree Recipe in Gujarati)
  3. દહીવડા (Dahivada recipe in gujarati)
  4. પેરીપેરી ઈડલી (Peri peri Idli Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14343576
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close