કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

#GA4
#WEEK17
સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટ
સ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે

#GA4
#WEEK17
સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટ
સ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

70 minutes
  • ૧ કપમેંદો
  • ૧ટે.ચમચી કોર્ન ફ્લોર
  • 1 ટેબલ સ્પૂનદહીં
  • 3/4 કપહૂંફાળું દૂધ
  • ૧ ટી.સ્પૂનબટર
  • 1/2 કપતેલ અથવા ઘી
  • 1/2 કપપાઉડર ખાંડ
  • ૧ ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  • 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  • 1ટી. સ્પૂન સ્ટ્રોબેરી એસેન્સ
  • 1/2 કપસ્ટ્રોબેરી નાના પીસ
  • જરૂર મુજબ રેડ food કલર
  • ડેકોરેશન માટે
  • 8/9સ્ટ્રોબેરી ની સ્લાઈસ
  • 2 કપવ્હીપ ક્રીમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

70 minutes
  1. 1

    એક બાઉલમાં મેંદો corn flour બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ચાળી લો,બીજા બાઉલમાં બટર, દહીં, દૂધ,ઘી (અથવા સુગંધ વગર નું તેલ) ને શુગર બધું બીટર વડે એકદમ ફેટી લો એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં રેડ ફૂડ કલર તેમજ સ્ટ્રોબેરી એસેન્સ ઉમેરો

    સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ મિશ્રણ ની અંદર ડ્રાય ઈન્ટિગ્રેટેડ ઉમેરો હવે તેમાં થોડા સ્ટ્રોબેરી પીસ એડ કરી દો

    સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કેકના ટીન માં બટર પેપર લગાવી અને બેટર એડ કરો ઠપકારી અને air bubbles કાઢી નાખોહવે તેને કન્વેશન માં 170`સેલ્સિયસ પર 30 મિનિટ માટે બેક કરો sponge થઈ ગયું છે

    સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે વચ્ચેથી કટ કરી અને એક લેયર ઉપર વ્હીપ ક્રીમ લગાવો તેની પર સ્ટ્રોબેરીના પીસ મૂકો અને તેની ઉપર બીજું લેયર લગાવો તે ઉપર પાછુ ક્રીમ લગાવો અને સ્ટ્રોબેરી થી ગાર્નીશ કરો હવે તેના પીસ કરો એટલે બાળકોની મનપસંદ સ્ટ્રોબેરી પેસ્ટ્રી તૈયાર છે

    સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Preity Dodia
Preity Dodia @cook_91010
પર January 10, 2021 17:40
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
March 12, 2021 08:39
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્ટ્રોબેરી પેસ્ટ્રી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  2. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  3. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  4. બર્ગર (Burger Recipe In Gujarati)
  5. પાઈનેપલ મીન્ટ જીરા પંચ મોકટેલ (Pineapple Mint Jira Punch Mocktail Recipe In Gujarati)
  1. ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
  2. વેજ ચીઝ સેન્ડવીચ (Veg Cheese Sandwich Recipe In Gujarati)
  3. મિન્ટ એન્ડ કુકુમ્બર મોકટેલ (Mint Cucumber Mocktail Recipe In Gujarati
  4. ચીઝી સ્પાઈસી મેગી (Cheesy Spicy Maggi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14345957
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close