મિન્ટ એન્ડ કુકુમ્બર મોકટેલ (Mint Cucumber Mocktail Recipe In Gujarati

Poonam K Gandhi @cook_26373268
મિન્ટ એન્ડ કુકુમ્બર મોકટેલ (Mint Cucumber Mocktail Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ફુદીનો, કાકડી અને લીંબુ ના પીસ ને એક બાઉલ માં નાંખો પછી અને દસ્તા થી ક્રશ કરો સરસ ક્રશ થાયે એટલે
- 2
3 ગ્લાસ લ્યો એમાં કૃશ કરેલ ફુદીનો, લીંબુ અને કાકડી ની એક એક ચમચી નાંખો
- 3
પછી સોડા નાંખો પછી મસાલો, આદુ નો રસ નાંખો સરખી રીતે મિક્સ કરી લાસ્ટ માં બરફ નાંખો
- 4
તો તૈયાર છે કુકુમ્બર મિન્ટ હેલ્ધી મોકટેલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
-
કાકડી-લીંબુ નું મોકટેલ(Lemon Cucumber Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#Mocktail Dimpal savaniya -
-
-
ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktailઅત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે. Reshma Tailor -
-
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
#GA4Week17કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે Dhara Jani -
-
મિન્ટેડ ખસ મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#Mocktail/ મોકટેલ Harsha Valia Karvat -
ડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોઇતો (Digestive Orange Mint Mojito Recipe In Gujarati)
#GA4#Week17#Mockail_Drink#mint(ફુદીનો)#jirasodaડાઇજેસ્ટિવ ઓરેન્જ મિન્ટ મોજીતોDigestive Orange 🍊 mint mojito 🍹 POOJA MANKAD -
ફુદીના નો મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)
ઓરેન્જ વિટામિન C નું કામ કરે છે. ઓઇઓ#GA4#week16 Richa Shahpatel -
-
-
-
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
-
-
કુકુમ્બર મિન્ટ કુલર (Cucumber Mint Cooler Recipe In Gujarati)
ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને એમાં કંઈક ઠંડુ ઠંડુ પીવા મલી જાય તો મઝા આવી જાય તો બનાવો આકુકુમ્બર મિન્ટ કૂલર. આમ પણ ગરમી માં કાકડી ખૂબ સારી મલી રહે છે. તો તેનો ઉપયોગ કરી આ ડ્રિન્ક ની મઝા લો. Vandana Darji -
-
-
-
-
-
-
લેમન મોહિતો (મોકટેલ) (Lemon Mojito Recipe In Gujarati)
#GA4#Week17લેમન મોહિતો (મોકટેલ)#mocktail Arya -
ફ્રૂટ મોકટેલ (Fruit Mocktail Recipe In Gujarati)
#GA4#Week17મોકટેલફ્રૂટ મોકટેલ મારાં ઘરમાં બધા નું ફેવરિટ છે.હું સીઝનલ ફ્રૂટ પ્રમાણે મોકટેલ બનાવું છું. આજે મેં સ્ટ્રોબેરી, કિવિ, પાઈનેપલ એમ 3 લેયર ફ્રૂટ મોકટેલ બનાવ્યું છે. Jigna Shukla -
ચાય મોકટેલ. (Tea mocktail in gujrati)
#ટીકોફીમોકટેલ એ એક નોન-આલ્કોહોલિક બેવરેજ (પીણું)છે જે આજકાલ ખૂબ જ પ્રચલિત છે..ચા ના રસિયા હોય તેને આ ફ્લૅવર ખૂબ જ પસંદ આવશે.. અચૂક ટ્રાઈ કરજો મારી આ રેસીપી... Dhara Panchamia -
લેમન,મિન્ટ મોજીતો
#એનિવર્સરી આજે આ કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે તો મેં જે ઘર માં હાજર હતું તેમાંથી લેમન,મિન્ટ મોજીતો બનાવ્યું.અને ખરેખર જે આપણે લગ્નપ્રસંગે,કે પાર્ટી, રિસેપ્સશન માં જે વેલકમ ડ્રિન્ક માં જે મોજીતો નો ટેસ્ટ આવે છે તેવો જ મોજીતો ડ્રિન્ક બન્યું છે. મિન્ટ હોવાથી આપણે રિફ્રેશ થઇ એ છે.અને લીંબુ હોવાથી આપણને એનર્જી મળે છે.તો ચાલો જોઈએ મોજીતો ની રીત Krishna Kholiya -
બ્લેક મોકટેલ(Black Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#Mocktailબ્લેક મોકટેલમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ બ્લેક મોકટેલ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391840
ટિપ્પણીઓ