રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરવી. પછી થાળીમાં બાજરીનો લોટ,ઘઉંનો લોટ, હળદર, દહીં ગોળ, સ્વાદ મુજબ મીઠું,તેલ, તલ વાટેલા આદુ મરચાં લસણ, કસૂરી મેથી(લીલી મેથીને સુકવણી કરી ઉપયોગમાં લીધી છે) ઉમેરો.
- 2
હવે બધું બરોબર મિક્સ કરી જરૂર લાગે તો જરા પાણી લઈ સોફટ લોટ બાંધવો. પછી તેના નાના લુઆ કરી પ્લાસ્ટિક પર મૂકી પોલા હાથે વણી તેના પર તલ ભભરાવી હાથથી જરા દબાવી તળી લેવા
- 3
હવે તૈયાર થયેલા પૌષ્ટિક બાજરીના વડા સર્વિંગ પ્લેટમાં ગોઠવી દહીં સાથે ખાવાના ઉપયોગમાં લેવા
Keywords
Similar Recipes
More Recipes
- રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
- ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
- ભેળ ની સૂકી ચટણી (Dry Chutney For Bhel Recipe In Gujarati)
- કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
- ફ્રેશ ચીકુ આઇસ્ક્રીમ(Fresh Chiku Ice-cream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14353331







ટિપ્પણીઓ (5)
મારા ક્યારેય આવા સરસ નથી બનતા