ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)

Neha
Neha @cook2104441

ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 mint
2 સર્વિંગ્સ
  1. કાકડી સમારેલી,
  2. ટામેટાં સમારેલા,
  3. ડુંગળી સમારેલી,
  4. બાફેલા બટાકા,
  5. ૪_૫ ચમચી લીલી ચટણી,
  6. મીઠું સ્વાદાનુસાર,
  7. ચાટ મસાલો,
  8. બટર‌ લગાવવા માટે,
  9. બ્રેડ ૧ પેકેટ,

રાંધવાની સૂચનાઓ

10 mint
  1. 1

    કાકડી, બટાકા, ટામેટાં, ગાજર બધી સ્લાઈસ કરવી.

  2. 2

    એક બ્રેડ માં બટર લગાવી લીલી ચટણી લગાવવી.

  3. 3

    તેમાં બધું ગોઠવી દેવું.ઊપર ચાટ મસાલો અને મીઠું નાખી દો.

  4. 4

    ઊપર‌ બીજી બ્રેડ મૂકી તેને ટોસટરમા શેકી લો.

  5. 5

    સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha
Neha @cook2104441
પર

Similar Recipes