શીંગદાણાની ચીકી (Peanuts Chikki Recipe in Gujarati)

#GA4#Week 15# શિયાળામાં ગોળની કોઈપણ વસ્તુ બનાવીને ખાવી જરૂર છે સ્વાસ્થય માટે ખૂબજ હેલ્ધી છે
શીંગદાણાની ચીકી (Peanuts Chikki Recipe in Gujarati)
#GA4#Week 15# શિયાળામાં ગોળની કોઈપણ વસ્તુ બનાવીને ખાવી જરૂર છે સ્વાસ્થય માટે ખૂબજ હેલ્ધી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા શીંગદાણાને સેકી લોતેના ફોતરા ઉખડે ત્યાં સુધી સિકો પછી ગરમાગરમ જ ફોતરા ઉખાડી લો પછી જારાની મદદથી ફોતરાચાળી લો પછી કઢાઇમાં ગોળ ગરમ કરો સ્લો ફ્લેમ પર સતત ચલાવતા રહો ગોળ બ્રામ કલરનો થવા આવે એટલે એક વાટકીમા પાણીમા ગોળની ચાસણીનુ ટીપું નાખી ચકાસો જ્યારે ગોળ કડક કાય જેવો ક્ટકા કરીએ તો તાર થયા વગર સરસ કપાઈ જાય તેવો ગોળનાં પાયો કરવાની છે અને છેલ્લે ચપટી ખાવાની સોડા નાખી થોડી વાર ચલાવવું પછી મીકસી સરખુ થઈ જાય પછી શીંગદાણા ઉમેરો અને સરસ મીકસી કરો હવે આપતો ગેસ બધ કરી દેવાનો છે અને બંને સરખુ મીકસ થઈ
- 2
મિશ્રણ સરસ મીકસી થઈ જાય પછી તે લલગાવી વણી લેવું તો રેડી છે શીંગ ચીકી હુ બધા પીક લઈ નથી શકી
Made this recipe? Share a Cooksnap!
Let Chetna Chudasama know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ