ચીઝ ગાર્લીક બ્રેડ(Cheese Garlic Bread Recipe in Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. રેડી ગાર્લીક બ્રેડ
  2. 10-12કળી લીલું લસણ
  3. 1મકાઈ
  4. 2કેપ્સિકમ
  5. 100 ગ્રામબટર
  6. 200 ગ્રામચીઝ
  7. 1 ચમચીમીઠું
  8. ૧ ચમચીઓરેગાનું
  9. ૧ ચમચીચીલ્લી ફલેક્સ
  10. ૧ ચમચીકેચઅપ
  11. 1 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લીલું લસણ અને કેપ્સિકમ કટ કરવું.મકાઈ બાફી દાણા અલગ કરવા

  2. 2

    ખાંડણીની મદદ થી લીલું લસણ કર્ષ કરવું.

  3. 3

    ગેસ પર 1 કઢાઈ માં 2 ચમચી જેટલું બટર મૂકી લીલું લસણ અને કોથમીર નાખી સાંતળવું.અને છેલ્લે થોડું જ મીઠું એડ કરી મિક્સ કરવું.

  4. 4

    ગાર્લીક બ્રેડ ને 1 બાજુ બટર મૂકી શેકી લેવી.

  5. 5

    શેકેલા ભાગ ને પલટી બટર માં જે સાતળેલું હતું તે લગાવી તેમાં મકાઈ,કેપ્સિકમ,ચીઝ લગાવીને તેની ઉપર ઢાંકી ને 5 મિનિટ ગેસ ની ફ્લેમ એકદમ ધીમો રાખી સેકવું.

  6. 6

    1 ડીશ માં લઇ તેના પર ઓરેગાનો અને ચીલી ફલેક્સ છાટવું.

  7. 7

    ગરમાં ગરમ ગાર્લીક બ્રેડ કેચઅપ સાથે સર્વ કરવું.નાના થી મોટા ને ભાવે તેવી આ ચીઝી રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

Similar Recipes