બાજરી ના લોટ ની રાબ (bajri na lot ni Raab recipe in gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીબાજરીનો લોટ
  2. 2 ચમચીગોળ સમારેલો
  3. 2 ચમચીઘી
  4. 1 ગ્લાસપાણી
  5. 1/4 ચમચીસુંઠ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તપેલીમાં પાણી માં ગોળ ઉમેરી ને ગોળ ઓગળે એટલું ઉકળવા દો..

  2. 2

    હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી નાખીને તેમાં બાજરી નો લોટ લઈ શેકી લો ‌.બરાબર શેકાઈ જાય એટલે તેમાં ગોળ વાળું પાણી ઉમેરી ને બરાબર હલાવી લો..

  3. 3

    સુંઠ પાઉડર ઉમેરીને.બરાબર મિક્સ કરી લો.તૈયાર રાબ ને.. ગરમાગરમ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes