બર્ગર (Burger Recipe In Gujarati)

Birva Doshi @cookwithsweetgirl
બર્ગર (Burger Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બર્ગર બ્રેડ ની બંને સ્લાઈસ ને બટર થી શેકી લો
- 2
પછી વેજિટેબલ પેટીસ ને તેલ લગાવી શેકી લો અને ક્રિસ્પી થયી જાય એટલે ઉતારી લો
- 3
લેટ્સ ના પાન, ટામેટા અને ડુંગળી ને એક પ્લેટ મા રેડી કરી રાખો
- 4
પછી બર્ગર બન પર એક બાજું કેચપ અને મેયોનીઝ લગાડો અને બીજી બાજુ કેચપ અને હોટ સોસ લગાડો
- 5
પછી એક બર્ગર બન ની એક બાજુ પર લેટસ, ડુંગળી અને ચીઝ સ્લાઈસ મુકો પછી બર્ગર પેટીસ મુકો પછી ફરી તેના પર ટામેટું અને લેટસ મુકો અને બર્ગર ની બ્રેડ મૂકી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14364112









ટિપ્પણીઓ (13)