કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#GA4 #Week18
#cookpadindia
#CookpadGujarati
#Chikki
#સીંગદાણા_ચીકી

#GA4 #Week18
#cookpadindia
#CookpadGujarati
#Chikki
#સીંગદાણા_ચીકી

વધુ વાંચો

સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
Gandhinagar

#GA4 #Week18
#cookpadindia
#CookpadGujarati
#Chikki
#સીંગદાણા_ચીકી

#GA4 #Week18
#cookpadindia
#CookpadGujarati
#Chikki
#સીંગદાણા_ચીકી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  • 1 કપમગફળી
  • 1 કપગોળ
  • 1/8 ચમચીબેકિંગ સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગફળી ને ધીમી ફ્લેમ ઉપર સેકી લો. નોન સ્ટીક પેન યુઝ કરો. 5 મિનિટ સેકયા પછી કલર બદલે એટલે ચેક કરી લો ફોતરી નીકળે છે કે નહિ મગફળી ની એ. જો નીકળતી હોય તો શેકાય ગયા છે.

    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ મગફળી ને કાપડ માં પથારી દો. પછી ઉપર બીજું કાપડ રાખી હથેળી ની મદદ થી ઘસો. એટલે બધા ના ફોતરાં નીકળી જશે

    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ઝારો લો અને મગફળી ને તેમાં ઉમેરી ચાળી લો. એટલે ફોતરાં અલગ થઈ જશે.

    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે નોન સ્ટીક પેન માં ગોળ ને ગરમ કરવા મુકો એકદમ ધીમી ફ્લેમ ઉપર. અને સતત ચલાવતા રહેવાનું. ગોળ એકદમ ઓગળી જાય એટલે પાણી ભરેલા બાઉલ માં ગોળ ને નાખો થોડોક. 1 મિનિટ પછી એ ગોળ કાઢી ને જોવો રેસા વગર તૂટે છે કે નહીં. જો એકદમ કડક રેસા વગર તૂટે તો ગોળ નો પાયો બરાબર છે

    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં બેકિંગ સોડા નાખો. અને મિક્સ કરો. બેકિંગ સોડા નાખ્યા પછી ગોળ એકદમ ફ્લપી થઈ જશે.

    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં મગફળી ઉમેરો અને સરખું મિક્સ કરો. મગફળી ઉમેર્યા પછી તરત ફ્લેમ બન્ધ કરી દેવી.

  7. 7

    હવે થોડુંક મિક્સર તેલ થઈ ગ્રીસ કરેલા.પ્લેટફોર્મ ઉપર લઈ સપાટ તળિયા વાળા કોઈ પણ ટૂલ થઈ પ્રેસ કરો અને હાથ ની મદદ થી ગોળ શેપ આપતા જાઓ. આ પ્રોસેસ જલ્દી કરવી મિક્સર ઠંડુ થયા પછી નહિ બને ચીકી. ગોળ ના શેપ આપવો હોય તો તમને ગમે એ રીતે શેપ આપી શકો.

    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી 10 મિનિટ રેસ્ટ આપો. અને તૈયાર છે ચીકી.

    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Henal Kothadiya _ #HENALs_Kitchen
Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
પર January 11, 2021 06:39
Gandhinagar
i just love to cook.❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Neeti Patel
Neeti Patel @Neeti3699
January 12, 2021 10:45
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શિંગદાણા ચીકી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  3. ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
  4. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  5. તિલ ગુડ ગજક (Til Gud Gajak Recipe In Gujarati)
  1. દાલ મખની (Dal Makhni Recipe In Gujarati)
  2. સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Sing Sabji Recipe In Gujarati)
  3. બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
  4. રવા ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14394180
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close