ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુલાબજાંબુ માટે ગીટ્સ નું 1/2 પેકેટ લો.
- 2
ત્યાર બાદ તેમાં જરૂર મુજબ દુધ ઉમેરીને લોટ બાંધવો. લોટને પંદરથી વીસ મિનિટ આપો
- 3
ત્યારબાદ તેમાંથી નાના ગોળા વાળી લો.
- 4
ત્યારબાદ તેને ઘીમાં ધીમા તાપે તળો. પછી તેને ચાસણીમાં ઉમેરો.
- 5
ખાંડમાં જરૂર મુજબ પાણી ઉમેરીને એક તારની ચાસણી બનાવો
- 6
ખાંડમાં જરૂર મુજબ પાણી ઉમેરીને એક તારની ચાસણી બનાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14397488
















ટિપ્પણીઓ (4)