સ્વીટ આંબળા (Sweet Amla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આમળાને ધોઈ ને સાફ કરી લો પછી તેને બાફી લો.બફાઈ જાશે એટલે તેની બધી કળી ઓ છુટી પડી જશે.
- 2
પછી તેમાં ખાંડ ઉમેરો દો. ત્યારબાદ આ આમળા ને બે દિવસ સુધી એમ જ રહેવા દો.
- 3
તેમને દીવસ માં બે મીક્સ કરવુ 3 દીવસે તેને ચાસણીમાં થી કાઢી ને તડકે સૂકવી દો.
- 4
સુકાઈ જાય પછી એક ખાંડ મિક્સ કરીને ડાય કરી લો.
- 5
તો તૈયાર છે આમળા ની કેનડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14399548











ટિપ્પણીઓ (12)