ફરાળી ટાકોઝ (Farali Tacos Recipe in Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨ કપરાજગરા લોટ
  2. 1 ચમચીજીરૂ
  3. ૧ ચમચીતલ
  4. ૪ ચમચીતેલ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. સ્ટફિંગ માટે સૂકી ભાજી ૧ બાઉલ
  7. દાડમ ના દાણા
  8. દ્રાક્ષ
  9. સેકેલા શીંગદાણા
  10. મિક્ષ ડ્રાય ફ્રુટ
  11. ગ્રીન ચટણી
  12. ટોપરા નું ખમણ
  13. ફરાળી ચેવડો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ટાકોઝ બનાવવા માટે રેગ્યુલર રાજગરા ના લોટ માં તેલ મીઠું જીરૂ અને તલ મિક્ષ કરી કઠણ કોટ બાંધી લ્યો.

  2. 2

    લોટ ને ૧૫ મિનિટ rest આપો અને પછી તેમાંથી નાની સાઈઝ ના થેપલા બનાવી નાખો.

  3. 3

    હવે બની ગયેલા થેપલા ને oven રેક પર ટાકોઝ શેપ્ માં ગોઠવી એક થી દોઢ મિનિટ માટે માઇક્રોવેવ કરો જેથી thepla એકદમ ક્રિસ્પી બની જશે.

  4. 4

    સ્ટફિંગ માટેની બધી જ સામગ્રી એક બાઉલ માં જરૂર પ્રમાણે ભેગી કરી ટાકોઝ માં સ્ટફ કરી દ્રાક્ષ ને દાડમ થી ડેકોરેન કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes