રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ ને શેકી ને ફોતરા કાઢી અધકચરા વાટવા
- 2
એક પેન મા ગોળ લો તેને ગરમ કરો
- 3
સતત હલાવો
- 4
ગોળ નો કલર ડારક થશે,પરપોટા થાય તય સૂધી થવા દો પછી ઘી નાખો શાઈનીંગ આવશે
- 5
તેમા શીંગ નો ભુકો એડ કરી ગેસ બંધ કરી હલાવી પલાસટીક પર રોટલો પતલો વનો
- 6
કાપા પાડી ઠંડૂ પડે એટલે કટકા કરો
- 7
સર્વ કરોએજ રીતે તલ ની દાળિયા ની બધી કરી શકો છો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14407907














ટિપ્પણીઓ (7)