ઓરેન્જ કેન્ડી (Orange Candy Recipe In Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

ઓરેન્જ કેન્ડી (Orange Candy Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૬ લોકો
  1. ૩ નંગસંતરા
  2. ૧/૨વાટકો ખાંડ
  3. ૧ નંગલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સંતરાને ૨ ભાગમાં કાપી લઈ તેનો જ્યુસ કાઢી લો.

  2. 2

    જ્યૂસને ગર્ણીની મદદથી ગાળી લો.

  3. 3

    હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ નાખી જ્યુસ ઉમેરી બરાબર ઉકાળો. 1/2 ઉકળે એટલે તેમાં લીંબુનો રસ નાખી દો. લગભગ માધ્યમ આંચ પર ૧૫ થી ૨૦ મિનિટ થશે.

  4. 4

    ખાંડનું પાણી બળી જાય અને મિશ્રણ બરાબર જાડું થતું જણાય એટલે તેમાંથી થોડું લઈ પાણી ભરેલા બાઉલમાં નાખી ચેક કરો.

  5. 5

    જો તે બરાબર થઈ ગયું હશે તો હાથમાં ચોટસે નહિ તેમજ પાણીમાં નીચે બેસી જશે.

  6. 6

    હવે તને મનગમતો શેપ્ આપવા માટે એક મોલ્ડમાં ઢાળી ૫ થી ૬ કલાક માટે સેટ થવા દો. ૫ - ૬ કલાક પછી મોલ્ડમાંથી કાઢી સર્વ કરો. કેન્ડી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

Similar Recipes