તલ ની ચીકી (Til Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર એક કડાઈ મુકો પછી તેમાં ઘી મૂકો
- 2
પછી તેમાં સમારેલા ગોળ એડ કરો અને ધીમા તાપે સેકો અને હલાવતા રહો
- 3
ગોળ ઓગળે એટલે તેને થોડો લાલ થવા દો અને અને હલાવતા રહો
- 4
હવે તેમાં તલ એડ કરો અને હલાવી લો બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પ્લેટફોમૅ પર તેલ થી ગ્રીસ કરી લો
- 5
અને કડાઈમાં ના મ મિશ્રણ ને હલાવતા પ્લેટફોર્મ પર પાથરી દો
- 6
હવે હાથ માં પાણી લો અને પાથરેલા મિક્સર ને પાણી વાડા હાથ થી ગોલ કરી વેલણ ને પાણી લગાવી વણી લો જેટલી પાતળી થાય એટલી
- 7
પાણી વેલણ પર લગાવી વણી લો હવે હવે તબેથા ની મદદથી ઉખેડી લો હવે થંડી થવા દો પછી થંડી થાય એટલે ટુકડા કરી લો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- કચ્છી અડદિયા (Kutchhi Adadiya Recipe In Gujarati)
- વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
- પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
- ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
- પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14411581










ટિપ્પણીઓ (3)