ઉબાડીયું (Ubadiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચટણી માટે: એક જાર માં કોથમીર,લીલું લસણ,લીલું મરચું,મીઠું,આદુ નો ટુકડો લઈ ચટણી બનાવી લેવી.બધા શાકભાજી ને બરાબર ધોઈ ચટણી થી મેરીનેટ કરી ૧૦ મિનિટ કરવા.
- 2
૧ વાશ ના ટોપલા માં ક્લાર મૂકી શાકભાજી મેરીનેટ કરેલું મૂકવું.ઉપર પાછી ક્લાર મૂકવી એક તપેલા માં ચૂલા પર ટોપલો મૂકી દેવો.
- 3
૧ કલાક પછી ચડી જશે.ગ્રીન ચટણી સાથે અને છાસ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14418457










ટિપ્પણીઓ (4)