કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati)

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
406.ઓશવાળ હાઈટ.જામનગર.

#GA4 #Week18
આ ચીકી જમવા મા ખૂબજ હેલ્ધી તથા સ્વાદિષ્ટ છે.નાના મોત દરેક લોકો આસાની થી જમી શકે તેટલી સોફ્ટ બને છે આ ચીકી પાક.

#GA4 #Week18
આ ચીકી જમવા મા ખૂબજ હેલ્ધી તથા સ્વાદિષ્ટ છે.નાના મોત દરેક લોકો આસાની થી જમી શકે તેટલી સોફ્ટ બને છે આ ચીકી પાક.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  • 1/2 કપઘઊ નો જાડો લોટ
  • 1/2 કપસુકા ટોપરા નો ભૂકો
  • 1/2 કપલીલા ટોપરા ની કાતરી
  • 1/2 કપબદામ ની કાતરી
  • 1/2 કપસીંગદાના
  • 2 કપગોળ
  • 1tbસ્પૂન સુઠ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સર્વ પ્રથમ બધી સામગ્રીઓ ભેગી કરીને દરેક ને 1/2 ચમચી ઘી મુકી ને વારાફરતી શેકો કેમ કે દરેક ને શેકવા માટે નો સમય અલગ-અલગ છે.ટોપરા ની કાતરી ને સેકો સાથે બાદામ ની કાતરી ને સેકી લો.

    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સિંગદાણાં ને શેકી ફોત્રા કાઢી ને અધકચરા પીસી લો.ત્યાર પછી ઘઊ નો લોટ સેકી તેમાં ટોપરા નો ભૂકો નાંખી સેકવો.

    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઘઊ નો લોટ બ્રાઉન થાય ત્યાં સુધી સેકો.હવે ગોળ લો ને ધીમાં તાપે તેની પાઈ બનવો. પાઈ ને આપને બરાબર પાકિ કરશું કાચી પાઈ દાંત મા ચોટી જશે જેનુ ખાસ ધ્યાન રાખવુ.

    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગોળ ની પાઈ પાકિ જાય પછી એમા શેકેલી દરેક વસ્તુ મિક્સ કરી ને સૂંઠ પાઉડર મિક્સ કરો.પ્લેટફોર્મ પર તેલ લગાવી લો.

    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મિશ્રણ ને તેના પર રાખી ચોરસ વણી લો.હવે જરા ઠરે એટલે કાપા કરી લો.

    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મનગમતી પ્લેટ મા સુંદર રીતે સજાવો.

    ચિકી પાક (Chiki Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
પર January 16, 2021 17:04
406.ઓશવાળ હાઈટ.જામનગર.
રસોઇ ઍ એક કલા છે.ઍ મારા માટે એક પડકાર છે.રસોઇ નો સ્વાદ,સોડમ,રંગ ઍ શ્રેષ્ઠતમ બને ઍ મારૂ લક્ષ્ય છે.ઘર માં દરેક વ્યક્તિ ની રુચિ અનુસાર ની વાનગીઓ બનાવી ઍ મારો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
January 16, 2021 20:48
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીકી પાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. બિસ્કિટ નાં ગુલાબજાંબુ (Biscuit Gulab Jamun Recipe in Gujarati)
  2. અડદિયા(Adadiya Recipe In Gujarati)
  3. મમરા ની ચીકી અને લાડુું (Mamara Chikki and laddu recipe in Gujarati)
  4. ચકરી (Chakri Recipe In Gujarati)
  5. સ્ટર ફ્રાય વેજીટેબલ (Stir Fry Vegetable Recipe In Gujarati)
  1. તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
  2. મિક્સ વેજિટેબલ્સ રાઈસ (Mix Vegetables Rice Recipe In Gujarati)
  3. ચીક્કી (Chikki Recipe In Gujarati)
  4. વીંટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14426463
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close