તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોયા માં પાણી અને ગોળ મિક્સ કરવું.
- 2
અને કડક ચાસણી કરવી.
- 3
પ્લેટફોર્મ પર ખાંડ નો ભૂકો ભભરાવો અને વેલણ ને તેલ થી ગ્રીસ કરવું.
- 4
પછી એમાં તલ ઉમેરી સરખું હલાવું.
- 5
મોટો રોટલો વણવો.
- 6
પછી ઠરે એ પેલા કાપા પાડવા.
- 7
તો તૈયાર છે તલ ની ચીક્કી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14426268
ટિપ્પણીઓ (3)