સીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)

Velisha Dalwadi @cook_25688563
સીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા શીંગ દાણા શેકી લો પછી એના છોતરા કાઢી લો પછી અધકચરા કચરી લેવા
- 2
પછી એક કઢાઈ ગેસ પર મુકો ગેસ મિડિયમ રાખવો, પછી ઘી લેવું, ઘી ગરમ થાય એટલે ગોડ લેવો
- 3
ગોડ ને બરાબર હલાવતા રહેવું,બબલ્સ થાય ત્યાં સુધી
- 4
બા્ઉન જેવો ગોળ બરાબર ઓગળી જાય એટલે શીંગ દાણા નાખવા પછી બરાબર મિક્સ કરી લેવુ પછી પ્લેટફોર્મ પર ઘી લગાડી લેવું પછી એની આ મિશ્રણને ઠાલવી દેવું,
- 5
પછી એનો મોટો રોટલો વણી લેવો પછી ચપ્પુ ની મદદ થી કટીંગ કરી લેવું
- 6
પછી એના પિસિસ પાડી લેવા
- 7
પછી સરસ ગાર્નિશ કરી લેવી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14426797























ટિપ્પણીઓ (3)