કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)

Anupama Mahesh
Anupama Mahesh @anupama

#GA4 #Week18 #chikki

#મિક્સ ચીક્કી( કાળા અને સફેદ તલ ની)
આપણે બધા શિયાળો આવે એટલે અલગ અલગ ચીક્કી બનાવીએ છે.કેમ કે અત્યારે આપણે ઠંડી માં રાહત જોઈતી હોય છે.તલ આપણને ઠંડી માં રાહત આપે છે.હાડકા ને મજબૂત કરે છે.મે બંને તલ મિક્સ કરી ગોળ સાથે કરી છે એટલે સાથે કેલ્શિયમ પણ મળશે તો ચાલો જોઈએ .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
  • ૧૫૦ ગ્રામ મિક્સ કાળા અને સફેદ તલ
  • ૨૦૦ ગ્રામ ગોળ
  • 1 ટેબલ સ્પૂનઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બંને તલ સાફ કરી લેવાનાં.ત્યારબાદ એક કઢાઈ મા તતડે ત્યાં સુધી સેકવાનાં.તડ તડ અવાજ આવે ત્યાં સુધી શેકવા.

    મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક વાસણમાં કાઢી લેવાનાં.તેજ કઢાઈ મા ગોળ ગરમ થવા દેવાનો.ગોળ એકદમ લાલ રંગ નો થઈ જાય ત્યાં સુધી ગરમ કરવાનો છે.

    મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગોળની પાઈ થઈ ગઈ તે જોવા માટે ગોળ ને થોડા પાણીમાં નાખી જોઈ લેવાનો કડક દેખાય તો પાઈ થઈ કેહવાય.પછી તેમાં તલ ઉમેરી ગેસ બંધ કરી દેવો.ખૂબ હલાવી તેલ લગાવેલી થાળી માં પાથરી વેલણ થી પાથરી લેવાની.તો તૈયાર છે મિક્સ ચિક્કી.

    મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anupama Mahesh
Anupama Mahesh @anupama
પર January 17, 2021 11:15

ટિપ્પણીઓ

Juliben Dave
Juliben Dave @julidave
January 17, 2021 12:23
Mastt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીકી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
  2. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  3. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
  4. પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
  5. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  1. વેજ.સીઝલર (Veg Sizzler Recipe In Gujarati)
  2. ફણસી નું શાક (French Beans Sabji Recipe in Gujsrati)
  3. રવાના ગુલાબજાંબુ (Rava Gulabjamun Recipe In Gujarati)
  4. રાજગરા ની ચીકી (Rajgara Chiki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430678
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close