માવા ચીકી (Mava chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગદાણાને ધીમી આંચ પર બે મિનિટ સુધી શેકી લો ત્યારબાદ તેના છોતરા કાઢી લો પછી તે થોડા ઠંડા થાય એટલે નોર્મલ બારીક પાઉડર કરી લો.
- 2
હવે ગોળનો પાક પાંચ મિનિટ સુધી થવા દો ત્યારબાદ ક્રશ કરેલા સિંગદાણાનો ભૂકો તેમાં એડ કરો અને બરાબર હલાવી દો હવે તેને તરત જ લાદી પર ઘી લગાવીને તેના પર બરાબર પાથરી દો
- 3
હવે ઉપરથી વરિયાળી નાંખી બરાબર તેને વેલણની મદદથી પસારી દો અને તેના ચોરસ ટુકડા પાડી દો હવે આપણી સીંગદાણાના માવા ની ચીકી તૈયાર છે.
Similar Recipes
More Recipes
- એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
- ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
- વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
- પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
- ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433577













ટિપ્પણીઓ (3)